કપાસની ખરીદી: કપાસના પાકને ભારે નુકસાન, જામનગરના ખેડૂતોની કફોડી હાલત

જામનગરમાં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા ચાલુ વર્ષે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ આ યોજના અંગેની જાગૃતતાના અભાવને લઈને ખેડૂતોને પૂરતી જાણકારી નથી મળતી.તો બીજી તરફ અતિવૃષ્ટિથી કપાસની હાલત ખરાબ હોવાના કારણે પણ ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.

Trending news