રક્ષા મંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા ફ્રાન્સ, શસ્ત્ર પૂજા કર્યા બાદ ઉડાન ભરેશે રાફેલ વિમાન

રક્ષા મંત્રી રાજનાથ સિંહ વિજયા દશમીના શુભ અવસરે મંગળવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા મુજબ શસ્ત્ર પૂજા કરશે. વિધિવત શસ્ત્ર પૂજા કર્યા બાદ રક્ષા મંત્રી ફ્રાન્સની કંપની દસોલ્ટ પાસેથી ખરીદાયેલા ફાઈટર વિમાન રાફેલની ડિલિવરી લેશે અને તેમા ઉડાણ પણ ભરશે. રાફેલ અત્યાધુનિક ટેક્નોલોજીથી લેસ ફાઈટર વિમાન છે. દસોલ્ટ સાથે થયેલી ડીલ મુજબ પહેલા વિમાનની ડિલિવરી આજે મળી રહી છે. ભારતમાં શસ્ત્ર પૂજાની પરંપરા અનાદિ કાળથી ચાલતી આવી છે. મહારાણા પ્રતાપની આ ધરતી પર રાજપૂત રાજાઓ દુશ્મનોના રણભૂમિમાં છક્કા છોડાવતા પહેલા અસ્ત્ર-શસ્ત્ર પૂજા કરતા રહે છે.

Oct 8, 2019, 05:00 PM IST

Trending News

સરકાર બનાવી રહી છે નવી ઓપરેટીંગ સિસ્ટમ! આ એંડ્રોઇડ અને iOS ને આપશે ટક્કર, જાણો

IPL: 10માંથી એકપણ ટીમનો કેપ્ટન નહીં બની શકે David Warner, સામે આવ્યું ચોંકાવનારૂ કારણ

ધંધુકા ફાયરિંગ મર્ડર કેસમાં ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન S.P સ્વામીનું મહત્ત્વપૂર્ણ નિવેદન

અહીં મળ્યો 4500 વર્ષ જૂનો હાઈવે, પુરાતત્વવિદોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

અજબ-ગજબઃ અહીંની પ્રજાતિ અંતિમ સંસ્કાર પછી પીવે છે રાખમાંથી બનેલો સૂપ, શું છે આ પરંપરા પાછળનું કારણ

હર્ષ સંઘવીનું પોલીસ ભરતી અંગે નિવેદન; 'જે ઉમેદવારો થોડા માટે ચૂકી ગયા છે તે મહેનત કરે, ટૂંક સમયમાં નવી ભરતી જાહેર કરીશું'

દેવબંદમાં અમિત શાહના ચૂંટણી કેમ્પેનમાં ઉમટી ભારે ભીડ, કોરોના ગાઇડલાઇન્સના લીધે રદ કર્યો પ્રવાસ

ધંધૂકા હત્યા કેસ : કિશન ભરવાડના આરોપીઓ સામે UAPA એક્ટ લગાવાશે, જેનાથી ખૂંખાર ગુનેગાનો પણ થરથર કાંપે છે

Australian Open 2022 ની ચેમ્પિયન બની એશ્લે બાર્ટી, દેશ માટે રચ્યો ઈતિહાસ

પ્રિન્સિપાલે ઓફિસમાં બોલાવીને વિદ્યાર્થીનીને કરી 'કિસ', વિદ્યાર્થીએ બનાવ્યો Video; પછી...