મણિશંકર ઐયરના ફરી એક વાર 'નીચ' રાજનીતિ, જુઓ આવું આપ્યું નિવેદન

નીચ રાજનીતિમાં ફરી કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર જોડાયા છે. નીચ આદમી નિવેદન પર મેદાને ઉતરી મણિશંકર ઐયરે કહ્યું હતું કે, હું નિવેદન આપી ચૂક્યો છું વધુ કઈ કહેવું નથી. 2017માં પ્રધાનમંત્રી મોદી વિશે નીચ શબ્દ વાપર્યો હતો. 2017ના નિવેદનને સાચો ઠરાવતો લેખ લખ્યો હતો

Trending news