રાહુલ ગાંધીને કિસ કરનાર મહિલા સાથે જુઓ Exclusive વાત

રાહુલ ગાંધીએ આજે ગુજરાતના ધરમપુરથી લોકસભા 2019ની ચૂંટણીના શ્રીગણેશ કર્યા હતા. તેમની સભામાં મોટી સંખ્યામાં લોકજુવાળ એકઠું થયું હતું. સમગ્ર સભામાં રાહુલ રાહુલના નારા લાગ્યા હતા. ત્યારે રાહુલના આગમન બાદ એક ગજબનો કિસ્સો બન્યો હતો. સ્વાગત દરમિયાન એક મહિલાએ રાહુલ ગાંધીના ગાલ પર કિસ કરી હતી. ત્યારે મહિલાનો કિસ કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ત્યારે ઝી 24 કલાકે આ મહિલા સાથે વાત કરી હતી.

Trending news