plane crash

પોરબંદરમાં અમદાવાદથી આવતી ફ્લાઇટ ક્રેશ થઇ અને કોસ્ટગાર્ડે કર્યું દિલધડક ઓપરેશન...

 ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરમાં બે દિવસીય રીજનલ મેરીટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યુ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દરિયામાં કોઈપણ આપત્તી વખતે કઈ રીતે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બચાવ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે તેનુ પોરબંદરના મધ દરિયે ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ.

Jan 23, 2020, 10:18 PM IST

ઈરાન: યુક્રેનનું પેસેન્જર વિમાન તેહરાનમાં ક્રેશ, તમામ મુસાફરોના મોત

ઈરાનની રાજધાની તહેરાન નજીક યુક્રેનનું એક પેસેન્જર પ્લેન ક્રેશ થયા હોવાના અહેવાલ છે. કહેવાય છે કે બોઈંગ 737 વિમાનમાં 176 મુસાફરો સવાર હતાં. પ્રાથમિક જાણકારી મુજબ ટેક્નિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું હોવાનું કહેવાય છે. એવા અહેવાલ છે કે તહેરાન ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાણ ભર્યા બાદ ગણતરીની ક્ષણોમાં વિમાન ક્રેશ થઈ ગયું. 

Jan 8, 2020, 09:37 AM IST
7 Passenger Killed In Back Airline Crash In Kazakhstan PT3M32S

કઝાકિસ્તાનમાં બેક એરલાયન્સનું વિમાન ક્રેશ, 7 મુસાફરોના મોત, જુઓ Video

કઝાકિસ્તાન (Kazakhstan) ના સૌથી મોટા શહેર અલમાટી (Almaty) ની નજીક એક પેસેન્જર પ્લેન ક્રેશ થઈ ગયું. આ વિમાનમાં 95 મુસાફરો અને 5 ક્રુ મેમ્બર્સ સવાર હતાં.

Dec 27, 2019, 12:35 PM IST

કઝાકિસ્તાનમાં 100 લોકોને લઈને જતું વિમાન ટેક ઓફ બાદ ગણતરીની પળોમાં ક્રેશ, 14ના મોત

કઝાકિસ્તાન (Kazakhstan) ના સૌથી મોટા શહેર અલમાટી (Almaty) ની નજીક એક પેસેન્જર પ્લેન ક્રેશ થઈ ગયું. આ વિમાનમાં 95 મુસાફરો અને 5 ક્રુ મેમ્બર્સ સવાર હતાં.

Dec 27, 2019, 09:37 AM IST

પાકિસ્તાનના રાવલપિંડીમાં ક્રેશ થયું સેનાનું વિમાન, 15 લોકોના મોત

પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં મંગળવારની સવારે પાકિસ્તાની સેનાનું એક વિમાન ક્રેશ થયું છે. આ વિમાન જઇને રહેણાંક વિસ્તારમાં પડ્યું, જેના કારણે સૈનિકો ઉપરાંત સામાન્ય નાગરિકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

Jul 30, 2019, 07:57 AM IST

AN-32 વિમાન ક્રેશઃ વાયુસેનાના તમામ મૃત જવાનોના અવશેષોને આજે જોરહાટ એરબેઝ લઈ જવાશે

ભારતીય વાયુસેના દ્વારા આ દુર્ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી બેસાડવામાં આવી છે, શુક્રવારે વાયુસેનાની ટીમ દુર્ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાંથી વિમાનનું બ્લેકબોક્સ અને દુર્ઘટનામાં માર્યા ગયેલા 13 લોકોનાં અવશેષો એક્ઠા કર્યા હતા 
 

Jun 14, 2019, 10:03 AM IST

ઇથોપિયા વિમાન દૂર્ઘટના: એક માત્ર યાત્રીનો આ કારણથી જીવ બચી ગયો

આ ગ્રીક વ્યક્તિનું નામ એન્ટોનિસ માવરોપોલોસ છે. જે નૈરોબી-બાઉન્ડ ઇથોપિયન એરલાઇન્સ બોઇન્ગ વિમાનમાં યાત્રા કરવાના હતા. પરંતુ 2 મિનિટ મોડા પહોંચવા પર તેમને એન્ટ્રી મળી ન હતી.

Mar 11, 2019, 10:47 AM IST

'અભિનંદન' : કોઈ પણ શરત વગર પાકિસ્તાન આપણાં પાઈલટને પરત સોંપશે

પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને તેમની સંસદમાં જાહેરાત કરી છે કે, તેમનો દેશ ભારતીય પાઈલટને આવતીકાલે પરત સોંપી દેશે, આ અગાઉ બુધવારે ભારતે પાકિસ્તાનના નાયબ હાઈ કમિશનર સૈયદ હૈદરને બોલાવીને જૈશના પુરાવાનું ડોઝિયર સોંપવાની સાથે જ ભારતીય પાઈલટને પરત સોંપી દેવા માટે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી.

Feb 28, 2019, 04:49 PM IST

ઇન્ડોનેશિયામાં ક્રેશ થયેલા વિમાનને ઉડાવી રહ્યો હતો દિલ્હીનો ભાવ્યે સુનેજા

સુનેજા મયૂર વિહારમાં વસતો હતો અને તેને બેલ એયર ઇન્ટરનેશનલથી 2009માં પાયલોટનું લાયસન્સ મળ્યું હતું. રાજધાની જકાર્તાથી ઉડાન ભરનાર આ Boeing 737 Max + વિમાનમાં 189 લોકો સવાર હતા.

Oct 29, 2018, 03:10 PM IST

રન વેની જગ્યાએ સમુદ્રમાં લેન્ડ થઈ ગયું પ્લેન, VIDEO જોઈને સ્તબ્ધ થઈ જશો

પ્રશાંત મહાસાગરના તટ પર આવેલા પાપુઆ ન્યૂ ગિનીમાં એક વિમાન એવું દુર્ઘટનાગ્રસ્ત થયું કે જોઈને દરેક સ્તબ્ધ થઈ ગયાં.

Sep 28, 2018, 03:24 PM IST

માત્ર 20 સેકન્ડનું અંતર રહ્યું અને રાહુલ ગાંધીનું વિમાન ક્રેશ થતાં રહી ગયું

ડીજીસીએ દ્વારા મંત્રાલયને સોંપાયેલા રિપોર્ટમાં સ્વિકાર્યું કે, રાહુલ ગાંધીનું વિમાન તુટી પડવાની અણી પર હતું 

Aug 31, 2018, 04:34 PM IST

ઇન્ડોનેશિયામાં ગુમ થયેલા વિમાનનો કાટમાળ મળ્યો, 12 વર્ષના બાળકનો ચમત્કારીક બચાવ

ઇન્ડોનેશિયાનાં પહાડી વિસ્તારમાં રવિવારે એક વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. આ વિમાન શનિવારે ગુમ થયું હતું. આ દુર્ઘટનામાં 8 લોકોનાં મોત નિપજ્યાં હતા. જો કે 12 વર્ષનાં એક ચમત્કારીક બચાવ થઇ ગયો હતો. આ પ્લેન રન વે પરથી ટેક ઓફ થયું તેની 40મી મિનિટે જ એર ટ્રાફિક કંટ્રોલ (ATS) સાથે વિમાનનો સંપર્ક તુટી ગયો હતો. પાપુઆના મિલિટરી સ્પોકપર્સન કર્નલ દાક્સ સિયાનતુરીએ જણાવ્યું કે, વિમાનમાં સવારે 8 લોકોનાં મોત નિપજ્યા છે. જો કે એક 12 વર્ષનાં બાળકનો ચમત્કારીક બચાવ થયો છે. 

Aug 12, 2018, 11:44 PM IST

ગુજરાતમાં ચાર દિવસમાં એરફોર્સનું બીજુ જગુઆર પ્લેન થયું ક્રેશ

જામનગર નજીક વાયુસેનાનું વધુ એક જગુઆર પ્લેન ર્દુઘટનાગ્રસ્ત થયું છે. જોકે સદનસીબે પાયલોટનો આબાદ બચાવ થયો છે. ચાર દિવસમાં બીજુ વિમાન ર્દુઘટનાગ્રસ્ત થતાં આ ઘટનાની તપાસના આદેશ કરાયા છે. 

Jun 8, 2018, 03:21 PM IST

બાંગ્લાદેશનું વિમાન નેપાળમાં ક્રેશ: અત્યાર સુધી 50 યાત્રીકોનાં મોત

78 મુસાફરો અને ક્રુ સાથે જઇ રહેલ પ્લેન ક્રેશ થવાનાં કારણો અંગે હજી કોઇ માહિતી મળી શકી નથી: બચાવ અને રાહત કામગીરી શરૂ

Mar 12, 2018, 03:05 PM IST

સીરિયામાં રૂસી વિમાન ક્રેશ, 26 યાત્રિકો સહિત 32ના મોત

સીરિયામાં એક રૂસી સૈનિક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા વિમાનમાં સવાર 32 લોકોના મોત થયા છે. 

Mar 6, 2018, 10:07 PM IST

ઈરાનમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત, તમામ 66 મુસાફરોના મોત

ઈરાનનું એક પેસેન્જર વિમાન દેશના જાગરોસની પહાડીઓ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના અહેવાલ છે. 

Feb 18, 2018, 02:49 PM IST