વર્ષ 2020નું ધમાકેદાર આગમન, જુઓ Editor's Point

2019નું વર્ષ ભારત માટે અનેક સફળતાઓથી ભરપૂર રહ્યું... અનેક એવા ક્ષેત્રમાં ભારતે મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી.. ત્યારે 2020ના વર્ષમાં પણ ભારત આવો જ સફળતાનો સિલસિલો યથાવત રાખે તેવી આશા અને અપેક્ષા છે.. 2019ના વર્ષની વિદાય સાથે 2020ના નવા વર્ષનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું... ભારતમાં 2019માં બનેલી ઘટનાઓ વિશે અમે તમને અર્થપૂર્ણ માહિતી પૂરી પાડી... ત્યારે આવી જ માહિતીનો ભંડાર અમે તમારા માટે 2020માં પણ લઈને આવ્યા છીએ... કઈ-કઈ ઘટનાઓ દેશમાં બનશે? જુઓ અમારો આ ખાસ અહેવાલ.

Jan 1, 2020, 11:20 PM IST

Trending News

G7 Summit માં PM મોદીએ 'વન અર્થ, વન હેલ્થ'નો આપ્યો મંત્ર

ગુજરાતમાં નવાજૂની? કેજરીવાલનાં આગમન અગાઉ નરેશ પટેલે સંમેલનમાં "આપ"ના વખાણ કર્યા

ચીની સંશોધકોને ચામાચિડિયામાં નવા પ્રકારના કોરોના વાયરસના નમૂના મળ્યા: રિપોર્ટ

વાહ ગુજરાત! જો આમ જ ચાલશે તો રાજ્યમાં કોરોનાનો થર્ડ વેવ નહી આવે, ઐતિહાસિક સિદ્ધિ

Christian Ericsson Collapsed On The Field: મેદાન પર અચાનક બેભાન થઈ પડી ગયો ક્રિશ્ચન ઇરિક્સેન, CPR અપાયું, ડેનમાર્ક vs ફિનલેન્ડ મેચ સસ્પેન્ડ

Modi સરકારે બનાવ્યો નવો રેકોર્ડ, આ મામલે US ને પછાડી વિશ્વનો 5મો સૌથી મોટો દેશ બન્યો ભારત

અવળી ગંગા! યુવતી મોજ કરવા માટે 8 વર્ષ નાના કિશોરને ભગાડી ફરાર થઇ અને પછી...

અમરેલીનો 'બાપ' કાઠી દરબાર બોલું, 10 લાખ રૂપિયા આપવાં પડશે: પોલીસે જેલમાં ખંડણી આપી!

'બધું બરબાદ થઈ ગયું છે' COVID-19 માં માતા-પિતા ગુમાવનાર કોમેડિયન ભુવન બામની ભાવુક પોસ્ટ

French Open: સતત છઠ્ઠા વર્ષે નવી ખેલાડી બની ચેમ્પિયન, બારબરા ક્રેજિકોવાએ જીત્યું ટાઇટલ