જુઓ લોકસભા ચૂંટણી 2019 અંગેના ટોપ 10 સમાચાર

ઉત્તર ગુજરાતની 3 લોકસભા બેઠક અને એક વિધાનસભા બેઠકના પ્રચાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાટણ પહોંચ્યા , લોકસભા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે આજે અમિત શાહ અમદાવાદમાં પ્રચાર કરી રહ્યા છે જેમાં અમિત શાહે ઘાટલોડિયા વોર્ડના અને સિંધુ ભવનમાં બોડકદેવ અને થલતેજ વોર્ડના ચેરમેન-સેક્રેટરીઓ સાથે બેઠક યોજી અને અન્ય મહત્વના સમાચાર

Trending news