Surat Video of alcohol party at Siddharthnagar Government School in Bhestan goes viral
gir somnath una khapat school teacher viral video
ઘેટા બકરાની જેમ ગાડીમાં ભરી લઈ જવાયા, લાંબા સમય સુધી તડકામાં ઉભા રહ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ થયા બેહોશ. વલસાડ જિલ્લા દક્ષિણ વન વિભાગના સંજાણ રેન્જ દ્વારા યોજાયો હતો કાર્યક્રમ.
ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પણ છે. રાજ્યમાં અનેક જગ્યાએથી દારૂ ઝડપાતો રહે છે. પરંતુ મોરબીથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં શિક્ષક દારૂનો નશો કરી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા.
સુરતમાં સરકારી શાળાના આચાર્યના 5 દિવસના રિમાન્ડ મંજૂર. સરકારી શાળાનો આચાર્ય ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરાવતો હતો.
No Playground In Schools : રાજ્યમાં 5 હજાર 668 સરકારી પ્રાથમિક શાળાઓમાં નથી રમતગમતનું મેદાન. વિધાનસભાના અતારાંકિત પ્રશ્નોમાં વિગતો આવી સામે
Government Schools : ગુજરાતમાં એક શિક્ષક હોય તેવી સરકારી શાળાઓનો આંકડો વધી રહ્યો છે, સવાલ એ છે કે સરકારને કેમ લોકોને સરકારી શાળાઓમાં રસ નથી, શું સરકાર શિક્ષણનું સંપૂર્ણપણે ખાનગીકરણ કરવા માંગે છે?
Mass DropOut : ભુજની ભારત નગર પ્રાથમિક શાળામાં 154 વિદ્યાર્થીઓએ એકસાથે સામુહિક ડ્રોપ આઉટ લેવાનો નિર્ણય કર્યો, આવું કેમ કર્યું તે જાણીએ
Rajasthan Jhalawar news school roof collapses watch video for more details
Rajasthan Jhalawar School Accident:રાજસ્થાનના ઝાલાવાડથી એક અત્યંત દુખદ અને દર્દનાક સમાચાર આવ્યા છે જ્યાં શાળામાં બાળકો ભણતા હતા અને છત તૂટી પડી. આ દુર્ઘટનામાં 7બાળકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક ઘાયલ થયા છે.
VIDEO: રાજસ્થાનના લાદીકાબાસ સરકારી શાળામાં દારૂ ઢીંચીને આવ્યા શિક્ષક, વિરોધ થતા પગે પડી માફી માગી
Gujarat Hightech Government School : વડોદરામાં ચાલતી સરકારી શાળાઓમાં હવે નવા જમાનાની ટેકનોલોજીનું શિક્ષણ આપવાની શરૂઆત કરાઈ
Schools in Rajkot are back in full swing from today, students welcomed with Kumkum Tilak. Students are happy as schools reopen after a long vacation. Students are happy to meet friends. Students left private schools and came to government schools, so the number of students in government schools increased
KVS Teacher: માતા પિતા પોતાના બાળકોને કેન્દ્રીય વિદ્યાલયમાં ભણાવવાના સપના સેવતા હોય છે. શું તમને ખબર છે કે આ કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષક તરીકે જોબ કેવી રીતે મેળવી શકાય?
નાણાકીય વર્ષ 2024-2025માં પીએમ પોષણ અંતર્ગત વિદ્યાર્થીદીઠ દૈનિક મટીરિયલ કોસ્ટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારાથી લાખો વિદ્યાર્થીઓને શાળામાં પૌષ્ટિક ભોજન અને નાસ્તો મળી રહેશે.
ગુજરાતમાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન ખુબ લાંબા સમયથી ચાલી રહ્યો છે. રાજ્યભરમાં અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની સંખ્યા ખુબ ઓછી છે. એક તરફ સરકાર ભણશે ગુજરાત જેવા સ્લોગનો આપે છે બીજીતરફ શાળામાં શિક્ષકોની સંખ્યા સતત ઘટી રહી છે. તેવામાં શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.
ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિશે માત્ર મોટી-મોટી વાતો કરવામાં આવે છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી થતી નથી અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય મુશ્કેલમાં મુકાઈ રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતની 2462 શાળાઓમાં માત્ર એક શિક્ષક છે.
ભારત સરકારના સાયન્સ અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા આયોજિત આ ૧૦માં સાયન્સ ફેસ્ટિવલમાં વિકસિત ભારત માટે વિચાર બીજ શોધયાત્રા અંતર્ગત ૫ થીમ-વિષયમાં દેશભરમાંથી ૯૪ કૃતિ-મોડલ પસંદગી પામી હતી. જેમાં ગુજરાતની એકમાત્ર ખજૂરી પ્રાથમિક શાળાએ ભાગ લીધો હતો.
રાજ્યમાં ઠંડીનો પ્રમાણ વધતા રાજકોટમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં ઠંડીનું પ્રમાણ વધતા શાળાના સમયમાં ફેરફાર કરાયો છે. રાજકોટ શહેરની પ્રાથમિક, માધ્યમિક અને સરકારી તેમજ ખાનગી શાળાના સમયમાં ફેરફાર કરાયો છે.
ગુજરાતમાં શાળાઓ અને શિક્ષકોનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહે છે. શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોએ અનેક વખત આંદોલન પણ કર્યાં છે, પરંતુ ભરતી ન થતાં શાળાઓમાં શિક્ષકોની અછતને કારણે બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે.
ગુજરાતમાં સરકાર દ્વારા ભલે શિક્ષણની સારી સુવિધાના દાવાઓ કરવામાં આવે પરંતુ હકીકત કંઈક જુદી છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી શાળાઓની હાલત ખરાબ છે. કેટલીક શાળામાં ઓરડાઓ નથી કો ક્યાંક શિક્ષકોની ઘટ છે. આવી સ્થિતિમાં ગુજરાતના બાળકો કઈ રીતે ભણશે?
Gujarat Government Big Decision : મધ્યાહન ભોજન સાથે વિદ્યાર્થીઓને અપાશે અલ્પાહાર... સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને અપાશે અલ્પાહાર... રાજ્ય સરકાર વાર્ષિક રૂપિયા ૬૧૭ કરોડ કરશે ખર્ચ... મધ્યાહન ભોજન યોજના માત્ર માનદ વેતનમાં ૫૦ ટકા વધારો કરાશે... 32 હજાર ઉપરાંત શાળાના 41 લાખ વિદ્યાર્થીઓને થશે લાભ... રાજ્ય સરકાર દ્વારા લેવાયોમહત્વનોનિર્ણય