બટેટાના FC5 બિયારણના હકને લઇને ખેડૂતો કરશે સત્યાગ્રહ

ગુજરાતના ખેડૂતોએ પેપ્સીકો કંપની સામે મોરચો માંડ્યો છે. બટેટાના FC5 બીયારણના હકને લઇને ખેડૂત અને કંપની આમને સામને આવ્યા છે. ખેડૂતો FC બિયારણનુ વાવેતર કરી સત્યાગ્રહ કરશે. પેપ્સીકોએ ખેડૂતો પર થયેલા કેસને યોગ્ય ગણાવ્યો હતો. મે માસમાં પેપ્સીકોએ કેસ પરત ખેચ્યા હતા.

Trending news