DA Hike : ભારતીય રેલવેએ તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (DA)અને મોંઘવારી રાહત (DR)માં 2% વધારો કર્યો છે. રેલવે કર્મચારીઓનું DA તેમના મૂળ પગારના 58%થી વધીને 60% થશે. વધુમાં જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધીનું એરિયર પણ મે મહિનાના પગાર સાથે આપવામાં આવશે.
Railway Board DA Hike: કેન્દ્ર સરકાર બાદ હવે રેલવે બોર્ડે પણ પોતાના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને મોટી ખુશખબરી આપતા મોંઘવારી ભથ્થા (DA)માં વધારાની જાહેરાત કરી છે. આ વધારાની સાથે કર્મચારીઓને ચાર મહિનાનું એરિયર (બાકી લેણું) પણ આપવામાં આવશે.
Indian Railways Ticket Booking: રેલવે લાખો મુસાફરોને ઓનલાઈન ટિકિટ બુકિંગ પર ભેટ આપી રહી છે. 14 જુલાઈ, 2026 સુધી ચાલુ રહેનારી આ સુવિધા અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગ પર 3 ટકા ડિસ્કાઉન્ટ આપશે.
Train Ticket Discount: મુસાફરો મહેરબાની કરીને ધ્યાન આપો, ભારતીય રેલવેએ અનારક્ષિત (Unreserved) ટિકિટો માટે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે RailOne એપ પર શરૂ થયેલી આ સુવિધા 14 જુલાઈ 2026 સુધી લાગુ રહેશે.
Train Ticket Offer: રેલવેએ અનરિઝર્વ્ડ (જનરલ) ટિકિટ બુકિંગ પર 3 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. ચાલો જાણીએ, તમે આનો લાભ કેવી રીતે લઈ શકો છો?
Indian Railway : ભારતીય રેલવે દ્વારા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટિકિટ કેન્સલેશન, રિઝર્વેશન ચાર્ટ, બોર્ડિંગ સ્ટેશન સહિતના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના વિશે આ લેખમાં જાણીશું.
Indian Railways: ભારતમાં ચાર વર્ષ પહેલા અગ્નિવીરોની ભરતી શરૂ કરી હતી, ત્યારે તેમના 4 વર્ષ પુરા થવા જઈ રહ્યા છે, જે જવાનો હવે રિટાયર્ટ થશે, તેમના માટે રેવલેએ મોટી તૈયારી કરીને રાખી છે, તેમને જોબ આપવામાં આવશે.
good news Udaipur-Asarwa Vande Bharat train to start from Monday
Mahashivratri Mela Special Trains : મહાશિવરાત્રીના ખાસ પ્રસંગે લાખો શિવભક્તો દેશભરના મુખ્ય જ્યોતિર્લિંગો અને શિવ મંદિરોના દર્શન કરે છે. મોટી ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ મુસાફરોને નોંધપાત્ર રાહત આપી છે. રેલવેએ ઉજ્જૈન, ભોપાલ, સંત હિરદારામ નગર (સિહોર) અને રાજકોટ-વેરાવળ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે.
PM Modi Vande bharat Sleeper Train: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 જાન્યુઆરીએ દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી દેખાડી રવાની કરી હતી. આ ટ્રેન હાવડાથી ગુવાહાટી (કામાખ્યા) વચ્ચે ચાલશે અને 18 જાન્યુઆરીથી તેની નિયમિત સેવા શરૂ થઈ જશે. આ લાંબા અંતરના યાત્રીકો માટે ઝડપી, સુરક્ષિત અને આરામદાયક સફરનો વિકલ્પ બનશે.
Special train will run from Rajkot to Somnath for 4 days watch Video
IRCTC Ticket Booking: ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. આજથી શું બદલાયું અને આગામી 12 જાન્યુઆરી શું વધુ કડકાઈ આચરવામાં આવશે તે ખાસ જાણો.
Indian Railways: આજથી રેલવે ભાડામાં થયો વધારો. આજથી રેલવેએ ટિકિટના ભાડામાં વધારો અમલમાં મુક્યો. ટિકિટના ભાડામાં વધારો નવી ટિકિટ બૂકિંગ પર જ લાગૂ. પહેલાંથી બૂક કરેલી ટિકિટમાં વધારો લાગૂ નહીં થાય. મહત્વનું છે કે, રેલવે વિભાગે ટ્રેનના ટિકિટ ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે આાજથી ટિકિટના ભાડામાં વધારાનો અમલ થયો. 215 કિલોમીટરથી વધુ અંતર માટે સામાન્ય વર્ગમાં પ્રતિ કિલોમીટરે બે પૈસનો વધારો થયો છે. 215 કિલોમીટર સુધીના સામાન્ય વર્ગના ભાડામાં કોઈ પ્રકારનો વધારો થયો નથી.
Tatkal Ticket Booking: જો તમે ટિકિટ ખરીદી નથી અથવા તમારી ટિકિટ કન્ફર્મ થઈ નથી અને તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો, તો આ અહેવાલ તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે ચાલતી ટ્રેનમાં પણ ટિકિટ કેવી રીતે બુક કરી શકાય છે.
Railways Special Journey: અમે તમને ભારતીય રેલવેની એક ઓછી જાણીતી સર્વિસ વિશે જણાવીશું. માત્ર એક જ ટિકિટથી તમે 8 વખત સુધી ટ્રેન બદલી શકો છો અને તમારા પ્રવાસનો આનંદ માણી શકો છો. આમાં કોઈ વધારાનો ચાર્જ કે પેનલ્ટી લાગતી નથી.
8th Pay Commission: અધિકારીઓનું કહેવું છે કે તેનો હેતુ એ છે કે જ્યારે નવો પગાર ધોરણ લાગુ થાય છે, ત્યારે વધારાનો ખર્ચ સરળતાથી ઉઠાવી શકાય અને કમાણી પર વધુ દબાણ ન આવે.
IndiGo Crisis: ઈન્ડિગોના સંકટ સરકારે પગલું ભરતા લાગૂ કરયેલા નવા નિયમો FDTLને હાલ પૂરતું પાછા લીધા છે. દાવો કરાઈ રહ્યો છે કે શનિવારે સ્થિતિ સામાન્ય થવા લાગશે અને આગામી 10 દિવસમાં સ્થિતિ પહેલા જેવી નોર્મલ થશે.
બદલાયેલો નિયમ ખાસ જાણો નહીં તો બુક નહીં થાય ટિક્ટ! વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Interesting Facts about Railway : તમે સોશિયલ મીડિયા પર ભારતીય રેલવે વિશે ઘણી અનોખી વાતો સાંભળી હશે. ત્યારે આ લેખમાં અમે તમને ભારતના સૌથી લાંબા રેલવે પ્લેટફોર્મ વિશે જણાવીશું. જે ભારત જ નહીં, પરંતુ વિશ્વનું સૌથી લાંબું રેલવે પ્લેટફોર્મ છે.
ભારતીય રેલવેએ સફર દરમિયાન અચાનક તબીયત બગડવા પર યાત્રીકો માટે ખાસ સુવિધા ઉભી કરી છે. તમે ટીટીઈ કે હેલ્પલાઇન 138 પર કોલ કરી આગામી સ્ટેશન પર ડોક્ટર બોલાવી શકો છો. તે માટે તમારે માત્ર 100 રૂપિયા ચાર્જ ચુકવવો પડશે.
ટ્રેનમાં ઇલેક્ટ્રિક કીટલીનો ઉપયોગ કરવો મોંઘો પડી શકે છે. આમ કરતા પકડાયેલા મુસાફરોને રેલવે કાયદાની કલમો હેઠળ દંડ અને સજા થઈ શકે છે.
IRCTC No Food Option : રેલવે દ્વારા રજૂ કરાયેલ "નો ફૂડ ઓપ્શન" સુવિધા હેઠળ તમને ફૂડ વિકલ્પ પસંદ કરવાની સ્વતંત્રતા છે. જો તમે ફૂડ વિકલ્પ પસંદ કરો છો, તો તેનો ચાર્જ તમારી ટિકિટમાં ઉમેરવામાં આવે છે. જો તમે ફૂડ વિકલ્પ સિલેક્ટ કરતા નથી, તો ટિકિટ સસ્તી થઈ જાય છે. જો કે, તમને રેલ નીરની બોટલ ફ્રીમાં મળે છે.