ફટાફટ ન્યૂઝ: LRDમાં કાસ્ટસર્ટી મુદ્દે ગણપત વસાવાનું નિવેદન

આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, એલઆરડી ભરતીમાં જાતિ પ્રમાણપત્રનો જે વિવાદ ચાલી રહ્યો છે તેની આજે જ કેબિનેટ બેઠકમાં લંબાણ પૂર્વક ચર્ચા વિચારણા કરી છે. મુખ્ય સચિવને સૂચના આપી છે કે, બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

Trending news