વડોદરા પાલિકાએ કર્યું ફીટ ઇન્ડીયા કાર્યક્રમનું આયોજન, ઝૂમ્બા ડાન્સનું આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફીટ ઈન્ડિયા મુવમેન્ટની શરૂઆત કરાવી ત્યારે વડોદરામાં કોર્પોરેશન ધ્વારા ફીટ ઈન્ડિયા મુવમેન્ટને આવકારવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત ઝૂમ્બા ડાન્સનુ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ પ્રધાનમંત્રીના ફીટ ઈન્ડિયા મુવમેન્ટનું જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું છે.

Trending news