ફાર્માસિસ્ટ વગર લાયસન્સ ઉપર ચાલતી દવાની દુકાનો પર સપાટો

ફાર્માસિસ્ટ વગર લાયસન્સ ઉપર ચાલતી દવાની દુકાનો પર સપાટો બોલાવાયો છે. હાલમાં દવાની દુકાનોના લાયસન્સ મોટાપાયે સસ્પેન્ડ કરાયા છે. ગુજરાતમાં એક જ વર્ષમાં ૧૩૦૦થી વધુ દવાની દુકાનના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સતત આ કામગીરી ચાલુ રાખવામાં આવશે

Trending news