apple

iPhone SE માં મળી રહ્યું છે આ ખાસ ફીચર, ફેન્સે કહ્યું- વાહ! Apple મોજ કર દી

અમેરિકન સ્માર્ટફોન કંપની એપલના ચાહકો સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. જોકે આ iPhones માં કોઈ અછત નથી, પરંતુ એક વસ્તુ જે મોટાભાગના લોકોને ખટકે છે તે છે ફોનની કિંમત. જો તમે કોઈ iPhones ખરીદવા માંગતા હોવ જે ખૂબ મોંઘો ન હોય

Oct 10, 2021, 08:45 AM IST

Apple દિવાળી ઓફરઃ ફ્રીમાં મેળવો 15 હજારના AirPods, 46 હજાર સુધી સસ્તામાં ખરીદો iPhone 12 અને 12 mini

એપલ ઈન્ડિયા સ્ટોરથી પસંદગીના  iPhone 12 સિરીઝ ફોનની ખરીદી પર AirPods ફ્રીમાં મળશે. આ ઓફર iPhone 12 અને iPhone 12 mini પર લાગૂ છે. મહત્વનું છે કે સત્તાવાર સાઇટ પર AirPods ની શરૂઆતી કિંમત 14900 રૂપિયા છે. 

Oct 7, 2021, 03:21 PM IST

iPhone 13 Pro ને સસ્તામાં ખરીદવાની સુવર્ણ તક! જાણો ગજબની Offers

Apple ની iPhone 13 સીરીઝ લોન્ચ થઇ ચૂકી છે. ભારતમાં આ સીરીઝની પ્રી-બુકિંગ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. ચારેય નવા આઇફોન 24 થી ઉપલબધ થશે.  Apple એ સીરીઝમાં iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro અને  iPhone 13 Pro Max મોડલ લોન્ચ કર્યા છે.

Sep 21, 2021, 03:26 PM IST

iPhone 13 ખરીદનાર લોકોને મોટો ઝટકો, Apple એ બોક્સમાંથી આ વસ્તુને કરી ગાયબ

એપલે તાજેતરમાં જ iPhone 13 સહિત ઘણા પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે. જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ગઈ કાલે 17 સપ્ટેમ્બરથી ભારતમાં iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro અને iPhone 13 Pro Max ના પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે

Sep 18, 2021, 11:31 AM IST

Apple એ કર્યા ફેન્સને ખુશ! iPhone 13 Series ના આ સમાચાર સાંભળી ઝૂમી ઉઠ્યા લોકો, કહ્યું- વાહ! આ તો ગજબ થઈ ગયું

એપલ ફેન્સ..? ખુશ તો બહુત હોગે તુમ આજ! કેમ કે એપલના નવા પ્રોડક્ટના લોન્ચિંગને હવે થોડા દિવસ જ બાકી છે. આ અઠવાડિયામાં જ એપલ iPhone 13 Series સહિત ઘણા નવા પ્રોડક્સ લોન્ચ કરવા જઈ રહ્યું છે

Sep 10, 2021, 10:41 AM IST

Apple Ice Cream: ઘરે ચોક્કસ ટ્રાય કરો આ સ્વાદિષ્ટ એપલ આઈસક્રીમ, જાણો તેની રેસિપી

Apple Ice Cream : બાળકોથી લઈને મોટા તમામ લોકો આઈસક્રીમના દિવાના હોય છે. તમે પણ અનેક પ્રકારના આઈસક્રીમ બનાવી શકો છો. એવામાં તમે સફરજનમાંથી બનેલા આઈસક્રીમનો આનંદ ઉઠાવી શકો છો.

Sep 9, 2021, 03:02 PM IST

Apple iPhoneના ચાહકો માટે સારા સમાચાર, આ તારીખે કંપની iPhone 13 સિરીઝ કરશે લોન્ચ

Apple પોતાના નવા સ્માર્ટફોન iPhone 13 સિરીઝને આગામી થોડા દિવસોમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ ફોનના લોન્ચની ઓફિશિયલ ડેટ જણાવી નથી. આ અંગે કેટલાક રિપોર્ટ્સ સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે iPhone 13 સિરીઝમાં iPhone 13, iPhone 13 mini, iPhone 13 Pro અને iPhone 13 Pro Maxને લોન્ચ કરવામાં આવી શકે છે.

Aug 29, 2021, 06:10 AM IST

Hurray! iPhone 12 કરતા પણ સસ્તો હશે iPhone 13 Mini, ફેન્સે કહ્યું- છોટા પેકેટ બડા ધમાકા

નવી દિલ્હી: Apple તેમની મોસ્ટ અવેટેડ સીરીઝને આગામી મહિને લોન્ચ કરી શકે છે. સીરીઝમાં કથિત રીતે iPhone 13, iPhone 13 મીની, iPhone 13 Pro અને iPhone 13 Pro Max નો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ છેલ્લું વર્ષ હશે જ્યારે આપણને ઓછી માંગને કારણે મીની-સીરીઝ જોવા મળશે. આજે અમે તમને જણાવીશું iPhone 13 Mini વિશે ખાસ વાતો, જે અત્યારે સામે આવી છે.

Aug 24, 2021, 11:16 PM IST

iPhone 13 ની કિંમત હશે માત્ર આટલી, નવા ખુલાસાએ ફેન્સને કર્યા ખુશ: પૂછ્યુ- આટલો સસ્તો કેવી રીતે હોઈ શકે છે?

નવી દિલ્હી: સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી લોન્ચિંગ ઇવેન્ટ ટૂંક સમયમાં થવાની છે. એપલ પોતાનો iPhone 13 લાઈનઅપને આગામી મહિને લોન્ચ કરી શકે છે. iPhone 13 સિરીઝના iPhone 12 ની જેમ ચાર વેરિએન્ટમાં આવવાની ધારણા છે. Apple લાઇનઅપમાં ઘણી નવી સુવિધાઓ રજૂ કરે તેવી અપેક્ષા છે. IPhone 13 ના લોન્ચિંગ પહેલા જ ફીચર્સ અને કિંમત લીક થઈ ગઈ છે. જેણે ચાહકોને ઉત્સાહિત કર્યા છે. ચાલો જાણીએ કે iPhone 13 વિશે અત્યાર સુધી શું ખુલાસો થયો છે...

Aug 13, 2021, 10:27 AM IST

Space માં થશે Pizza પાર્ટી, અંતરિક્ષ યાત્રીઓ માટે મિજબાનીનો સામાન લઈને રવાના થયું Rocket

નાસાએ Northrop Grumman કંપનીની મદદથી સ્પેસ સ્ટેશન પર અનેક જરૂરી વસ્તુઓ પહોંચાડી છે. તેમાં અંતરિક્ષ યાત્રીઓ માટે પિઝા, સફરજન અને પનીર જેવી વસ્તુઓ મોકલી છે.

Aug 12, 2021, 08:29 AM IST

OMG! iPhone 12 આટલા સસ્તામાં, અત્યાર સુધીનું સૌથી મોટું Discount

Apple આવતા મહિને iPhone 13 સિરીઝ લોન્ચ કરવા જઈ રહી છે. સમાચાર અનુસાર Apple iPhone 13 ના ચાર મોડલ લોન્ચ કરવા જઈ રહી છે જેમાં iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro અને iPhone 13 Pro Max નો સમાવેશ થાય છે

Aug 10, 2021, 05:57 PM IST

Samsung, Apple ને પછાડી આ કંપની બની દુનિયાની નં.1 સ્માર્ટફોન કંપની

ચીની સ્માર્ટફોન કંપની Xiaomi જૂન 2021માં 2 દિગ્ગજ કંપની Apple અને Samsungને પછાડી દુનિયાની નંબર 1 સ્માર્ટફોન વેન્ડર કંપની બની છે. આ માહિતી હાલિયા કાઉન્ટરપોઈન્ટના રિપોર્ટમાંથી મળી છે.

Aug 8, 2021, 08:04 AM IST

નોકરી જોઈન કરતાં જ મળશે BMW ની સુપરબાઈક અને દુબઈમાં વર્લ્ડકપ જોવાની તક!

BharatPe પોતાની ટીમમાં જોઈન કરનારા નવા એમ્પ્લોયીને બાઈક પેકેજ અંતર્ગત BMWની બાઈક આપી રહ્યું છે. જ્યારે ગેઝેટ પેકેજ અંતર્ગત એપલ આઈપેડ પ્રો, બોસ હેડફોન જેવા અનેક બ્રાન્ડેડ ગેઝેટ્સ આપી રહી છે.

Jul 20, 2021, 11:27 AM IST

Fruits Astrology: હવે તમારા મનપસંદ ફ્રૂટથી જાણી શકાશે તમારો સ્વભાવ અને ભવિષ્ય! 

નવી દિલ્લીઃ જ્યોતિષ શાસ્ત્રમાં, વ્યક્તિના સ્વભાવને જાણવાની ઘણી રીતો કહેવામાં આવી છે. જેમ કે વ્યક્તિની રાશિ, જન્મ તારીખ, હસ્ત-રેખા વગેરે થકી તેના સ્વભાવ અને ભાવિને જાણી શકાય છે, પરંતુ તમે આ વિશે ભાગ્યે જ સાંભળ્યું હશે કે વ્યક્તિના સ્વભાવ અને ભાવિને ફળોની પસંદગી થકી પણ જાણી શકાય છે. આજે ફળ જ્યોતિષના માધ્યમથી આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિને કયું ફળ પસંદ છે અને તેનો સ્વભાવ કેવો છે.
 

Jul 19, 2021, 11:10 AM IST

Apple નું Airpods મફતમાં જોઈતું હોય તો આ વિગતો જાણી લો, શોર્ટ ટાઈમ માટે જ છે ઓફર!

એક નવા સિઝનલ એજુકેશન ઓફરની એલાન કરી છે. આ ઓફરમાં જે ગ્રાહકોને નવા Mac અને iPadની ખરીદી પર મફતમાં Airpods મળશે. આ ઓફર ભારતીય યૂઝર્સ માટે ઓનલાઈન એપલ સ્ટોર પર લાઈવ કરી દેવામાં આવી છે. એલિજીબલ યૂઝર્સ કોલેજ અથવા યૂનિવર્સિટી માટે Mac અથવા iPad ખરીદી શકે છે અને Airpods મફતમાં મેળવી શકે છે.

Jul 18, 2021, 12:11 PM IST

Luxury Fruits: આ છે દુનિયાના સૌથી મોંઘા ફળ, દ્રાક્ષના એક દાણાની કિંમત 35 હજાર રૂપિયા

થોડા સમય પહેલા મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના જબલપુરમાં એક આંબાવાડી ખુબ જ વાયરલ (Viral) થઈ હતી. કારણ કે એક કિલો કેરીની કિંમત 2.5 લાખ રૂપિયા હતી.

Jul 10, 2021, 12:42 PM IST

Health Tips: ભૂલથી પણ આ સમયે ન ખાઓ સફરજન, નહીં તો હાલત થઈ જશે ખરાબ

 સફરજન એક ખૂબ જ આરોગ્યપ્રદ ફળ છે. પરંતુ કોઈ પણ વસ્તુની સેવન ગમે ત્યારે કરવું તે હિતાવહ નથી..જો તમે યોગ્ય સમયે સફરજનનું સેવન ન કરો તો તે તમારા સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે. આટલું જ નહીં, આ સમસ્યા તમને એટલી પરેશાન કરી શકે છે કે તમને તમારા પેટમાં ભારે દુખાવો થઈ શકે છે.
 

Jul 9, 2021, 07:50 AM IST

Mobile Phone પર તમારા બાળકોને Online Classes કરવામાં પડે છે તકલીફ? તો આ સસ્તા Laptop પર કરો એકનજર

નવી દિલ્લીઃ કોરોના કાળમાં હાલ દેશમાં Online Classes ચાલી રહ્યાં છે. તમે ત્રીસ હજાર રૂપિયામાં સારામાં સારુ લેપટોપ ખરીદી શકો છો જેમાં ઈન્ટરનેટ બ્રાઉઝિંગ, વીડિયો કોન્ફરનસિંગ અને અન્ય ફીચર્સ પણ હોય તેવુ લેપટોપ આસાનીથી મળે છે. આવો જાણીએ આવા જ લેપટોપ વિશે.

Jun 9, 2021, 02:05 PM IST

Fruit Salad Tree: એક જ વૃક્ષ પર 8 પ્રકારના ફળ, જાણો કેવી રીતે શક્ય બન્યો આ ચમત્કાર!

સીટ્રસ ફ્રૂટ સલાડ ટ્રી પર લીંબુ, નારંગી, ગ્રેપફ્રૂટ, ટૈંગલો, પોમેલો, મેન્ડરિન વગેરે ઉગાડવામાં આવે છે. મલ્ટી એપલ ટ્રીમાં પીળા અને લાલ સફરજન જેવા વિવિધ પ્રકારના સફરજન ઉગાડવામાં આવે છે. મલ્ટી નાશી ટ્રીમાં ઘણા પ્રકારનાં નાશપતીની ઉપજ હોઈ શકે છે.
 

Feb 23, 2021, 01:41 PM IST

સફરજનનું છાલની સાથે સેવન કરો, જાણો આ વિટામીન-મિનરલ્સ અને અન્ય પોષક તત્વો થી ભરપુર હોય છે છાલ

આપણા સ્વાસ્થ્ય માટે સફરજન કેટલું ફાયદાકારક છે તે કહેવાની જરૂર નથી. આપણા બધાને નાનપણથી જ કહેવામાં આવે છે કે એક એપલ ખાવથી રોગથી બચી શકાય છે. પરંતુ ઘણા લોકો એવા છે જે સફરજને છોલીને ખાય છે. શું સફરજન ખાવાની આ યોગ્ય રીત છે? સફરજન છાલ સાથે ખાવું જોઈએ કે પછી છાલ વગર ? અહીં જાણો સફરજનની છાલમાં કેટલા ફાયદા મળે છે

Feb 16, 2021, 03:01 PM IST