ફૂડ ઈન્સ્પેક્ટરે iPhone માટે 21 લાખ લિટર પાણી વહાવી દીધું! જાણો પછી શું થયું?
અંતાગઢ વિધાનસભા મતવિસ્તારના પખંજૂર વિસ્તારમાં, ફૂડ ઈન્સ્પેક્ટરે પાણીમાં પડેલો 1.5 લાખની કિંમતનો મોબાઈલ શોધવા માટે જળાશયમાંથી 21 લાખ લિટર પાણી ખાલી કર્યું હતું.