Gas Burner Cleaning: ગેસ બરાબર ચાલતો હોય પણ ગેસની ફ્લેમ પીળી કે ઓરેન્જ દેખાતી હોય તો ચેતી જાઓ. ગેસની ફ્લેમનો રંગ શા માટે બદલે અને આવું થાય ત્યારે સૌથી પહેલા શું કરવું ચાલો તમને જણાવીએ.
Plastic Chair Cleaning Hacks: ઘરમાં જે પ્લાસ્ટિકની ચેર રાખેલી હોય તે થોડા વર્ષ જૂની થાય એટલે તેના પર પીળો રંગ દેખાવા લાગે છે. સફેદમાંથી પીળી થયેલી આવી ચેરને સાફ કરવાની જોરદાર ટ્રિક અહીં જણાવેલી છે.
Dry Cleaning Tips: વાતાવરણ વરસાદી હોય ત્યારે જીન્સને પાણીથી ધોયા વિના સાફ કરવામાં તમને આ ટ્રિક મદદરુપ થશે. જીન્સ મેલું થઈ ગયું હોય કે પછી તેના પર ડાઘ થઈ ગયા હોય તેને પાણી વિના ઘરે ડ્રાય ક્લિન કઈ રીતે કરવું ચાલો તમને જણાવી દઈએ. આ ટ્રિક તમને ચોમાસામાં ઉપયોગી સાબિત થશે.
Cleaning Tips: સાવરણી નવી હોય ત્યારે થોડા દિવસમાં તેમાંથી ભુસુ ખરે છે. આ ભુસુ સાફ કરવાની જોરદાર ટ્રિક તમને જણાવીએ. આ રીત ફોલો કરશો તો નવી સાવરણીનો બધો જ કચરો 5 મિનિટમાં નીકળી જશે.
Spider Web Cleaning Tips: ઘરની દિવાલો પર દર થોડા દિવસે કરોળિયાના જાળા દેખાવા લાગતાં હોય તો તેનાથી કામયી મુક્તિ મેળવવાની રીત જાણી લો. ઘરમાં સફાઈ કરતી વખતે દર થોડા દિવસે આ વસ્તુ દીવાલ પર લગાડી દેવી. આમ કરવાથી ઘરમાંથી કરોળિયાનો જ સફાયો થઈ જશે.
Tawa Cleaning Hack: જે તવા પર વારંવાર થેપલા, પરોઠા જેવી વસ્તુઓ બનતી હોય છે તેની સાઈડ ધીરેધીરે કાળી અને ચીકણી રહેવા લાગે છે. તવાની સાઈડ પર એક જાડી લેયર બની જાય છે. આ મેલને 5 મિનિટમાં સાફ કરવાની ટ્રીક આજે તમને જણાવીએ.
Iron Tawa Cleaning Hacks: લોઢાના તવાને સાફ કરવો ખૂબ મુશ્કેલ હોય છે. ખાસ કરીને કારણ કે તેના પર ચીકણું પડ જમા થઈ ગયું હોય ત્યારે, તમારા લોખંડના પેનને નવા જેવું ચમકવા માટે આ બે ટ્રિકનો ઉપયોગ કરી શકો છો.
Cleaning Hacks: બારીમાં જે ગ્રીલ અને રેલિંગ લગાવેલી હોય તેની સફાઈ સૌથી મુશ્કેલ લાગે છે. પરંતુ આ કામ એકદમ સરળ રીતે થઈ શકે છે. જો તમને આ સીક્રેટ વિશે ન ખબર હોય તો ચાલો તમને જણાવીએ દઈએ બારીની ગ્રીલ સાફ કરવાનું મુશ્કેલ લાગતું કામ સરળતાથી કઈ રીતે કરવું ?
Cooling Pad Cleaning Tips: કુલરના ઘાસ પર ખારનું સ્તર તમારી ઠંડકને મોટા ભાગે અસર કરી શકે છે, પરંતુ સમયસર સફાઈ તેને ઠીક કરી શકે છે અને કુલરને પહેલા જેટલી ઠંડી હવા આપવા લાયક બનાવી શકે છે.
Cleaning Tips: દરેક ઘરના રસોડામાં પીવાનું પાણી ભરવા માટે માટલું રાખેલું હોય છે. જો કે મોટાભાગના લોકો આ માટલાને સાફ કરવામાં ભુલ કરી બેસે છે જેના કારણે પીવાનું પાણી ખરાબ થાય છે. આ ભુલ કઈ છે ચાલો તમને પણ જણાવીએ.
Get Rid Of Sink Drain Flies: રસોડાની સિંકની નીચે દિવાલ પર અને સિંકની અંદર બ્રાઉન રંગની ઝીણી ઝીણી માખીઓ ચોંટેલી રહેતી હોય છે. આ માખીઓને ડ્રેઇન ફ્લાઈસ કહેવાય છે. એટલે કે ગટરની માખીઓ. આ માખીઓનો સફાયો કરવો જરૂરી હોય છે નહીં તો તે બીમારી ફેલાવે છે. આ માખીઓથી છુટકારો મેળવવાની રીત જાણી લો.
Cleaning Hacks: ફ્રીજની સફાઈની સાથે ફ્રીજના દરવાજામાં જે રબ્બર હોય છે તેને સાફ કરવું પણ જરૂરી છે. આ રબ્બરમાં ધૂળ, કચરા અને ફુગ જામી જાય છે. ફ્રીજના દરવાજાના રબ્બરને ફટાફટ કેવી રીતે સાફ કરવું અને તેમાંથી કચરો કેવી રીતે કાઢવો આજે જાણીએ.
Cleaning Hacks: માટીના વાસણને સ્ટીલના વાસણની જેમ ઘસી ઘસીને સાફ કરી શકાતા નથી. રસોઈ માટે જો માટીના વાસણનો ઉપયોગ કર્યો હોય તો પછી તેને સાફ કઈ રીતે કરવું ચાલો જાણીએ.
Cleaning Hacks: ઘરમાં ઘી બનાવ્યા પછી ગૃહિણીઓની સૌથી મોટી કસોટી શરુ થાય છે. આ કસોટી ઘી બનાવ્યું હોય તે વાસણ સાફ કરવાની. ઘી બનાવતી વખતે તપેલું હોય કે કડાઈ નીચેથી બળી જાય છે, વાસણ ચીકણા થઈ જાય છે. ઘી કર્યા પછી બળેલા અને અતિશય ચીકણાં થયેલા વાસણ કેવી રીતે સાફ કરવા જોઈએ ચાલો જાણીએ.
Grapes Cleaning Tips: લોકો દ્રાક્ષ ખરીદતા હોય ત્યારે 50-100 ગ્રામ દ્રાક્ષ મીઠી છે કે નહીં તે ચેક કરવા ખાઈ લેતા હોય છે. પરંતુ આ રીતે સાફ કર્યા વિના દ્રાક્ષ ખાવાની આદત તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. દ્રાક્ષ હંમેશા સાફ કર્યા પછી જ ખાવી જોઈએ. દ્રાક્ષને ફક્ત પાણીથી સાફ કરી લેવાથી કામ થતું નથી. તેને ખાસ રીતે સાફ કરવી જરૂરી છે. આ રીત કઈ છે ચાલો તમને જણાવીએ.
Washing Machine Cleaning Hacks: ફ્રંડ લોડ વોશિંગ મશીનનો ઉપયોગ કરતાં હોય તેમના માટે આજે ઉપયોગી જાણકારી આપીએ. આજે તમને ઘરે જાતે વોશિંગ મશીનની સર્વિસ કરવાના સિંપલ સ્ટેપ્સ વિશે જણાવી દઈએ. આ સ્ટેપ્સ ફોલો કરી મશીન ક્લીન કરી લેશો તો સર્વિસ કરાવવા કોઈને બોલાવવા નહીં પડે.
Cleaning Hacks: બાળકો હોળી રમીને ઘરે આવે એટલે મમ્મીઓનું ટેન્શન તેમના કપડાને જોઈને વધી જાય. બાળકો એવી રીતે ધુટેળીમાં રંગથી રમે કે તેમણે પહેરેલા કપડા સાફ થશે કે નહીં તેવી ચિંતા વધી જાય છે. તો આ વર્ષે આવી ચિંતા કરતાં નહીં. કારણ કે રંગવાળા કપડા કેવી રીતે ધોવા તેનો નુસખો તમને જણાવી દઈએ. આ નુસખો 100 ટકા કામ કરશે.
Cleaning Hacks: શાક અને ફળનો ઉપયોગ કરતાં પહેલા તેને પાણીથી સાફ કરવામાં આવે છે. પરંતુ કેટલાક ફળ અને શાકભાજીને થોડી સેકન્ડ માટે નળ નીચે રાખી ધોઈ લેવાથી તેના પરના હાનિકારક કેમિકલ સાફ થતા નથી. શાક અને ફળ પર લાગેલી ગંદકી અને કેમિકલ સાફ કરવા માટે શાકને ખાસ રીતે સાફ કરવા જરૂરી છે. આ રીતે કઈ છે ચાલો જાણીએ.
Bathroom Cleaning Tips: ઘણીવાર એવું બને કે બાથરુમની સિંક કે રસોડાની સિંકમાંથી ગટર જેવી વાસ આવતી હોય, બંને જગ્યાઓ નરી આંખે જોવાથી તો ચોખ્ખી દેખાતી હોય છે પરંતુ તેમ છતાં સિંકની નજીક જાવ ત્યારે તીવ્ર ગંધ આવે છે. આ ગંધ ધીરે ધીરે ઘરમાં ફેલાવા લાગે છે. આ રીતે આવતી ગંધ દુર કરવા શું કરવું ચાલો તમને જણાવીએ.
Tawa Kadhahi Cleaning Tips : રસોઈ બનાવવાથી કઢાઈ અને તવા કાળા પડી જાય છે, તેથી તેને સ્વચ્છ રાખવા માટે તેની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. ત્યારે આ લેખમાં અમે તમને એક સરળ ટીપ્સ જણાવીશું, જેનાથી તમે સરળ રીતે કાળી પડી ગયેલી કઢાઈ અને તવાને ચાંદીની જેમ ચમકાવી શકશો.
Lifehacks: નળ પર જામેલા પાણીના સફેદ ડાઘ અને ક્ષારને સાફ કરવા માટે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરી શકો છો. એલ્યુમિનિયમ ફોઈલના એક ટુકડાથી નળ નવા હોય તેવા સાફ થઈ જશે. તો ચાલો જાણીએ કેવી રીતે નળની સફાઈ કરવી.
Stains Removal Tips: સફેદ કપડા પર હળદરના ડાઘ થઈ જાય તો તેને દુર કરવાની રીત આજે તમને જણાવીએ. આ રીત ફોલો કરવાથી ડાઘ ઝડપથી દુર થઈ શકે છે પરંતુ તેના માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ફોલો કરવી.