દિલ્લીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતનું નિધન

શીલા દિક્ષીતના અંગત સચિવે આપી માહિતી, લાંબા સમયથી બીમાર હતાં શીલા દિક્ષીત. 81 વર્ષની વયે શીલા દિક્ષીતનું થયું નિધન. દીલ્લી કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચુક્યા હતા. 1998થી 2008 સુધી ગોલમાર્કેટ બેઠકથી ધારાસભ્ય રહી ચુક્યા છે.

Trending news