Budh Gochar 2026: જ્યારે બુધ અસ્ત થાય છે, ત્યારે તે ચોક્કસ પરિસ્થિતિઓમાં ચોક્કસ રાશિઓ માટે નકારાત્મક અસરોને ઘટાડવાનું કામ કરે છે. તો, ચાલો જોઈએ કે બુધના અસ્તથી કઈ રાશિઓને ફાયદો થઈ શકે છે.
Budh Gochar: બુધનું મેષ રાશિમાં ગોચર કેટલીક રાશિઓ માટે ઉપાધિના પોટલા લાવી શકે છે. આ રાશિના જાતકોને ખર્ચા, તણાવ અને પડકારો વધી શકે છે. જાણો કોણે સતર્ક રહેવું પડશે.
Mercury Sets Effect: આ વર્ષે, બુદ્ધ પૂર્ણિમાના દિવસે બુધ ગ્રહની ચાલ બદલાશે. ગ્રહોના રાજકુમાર બુધના અસ્તથી કેટલીક રાશિઓને ફાયદો થશે, જ્યારે અન્ય રાશિઓને સાવધાની રાખવાની જરૂર પડશે.
Budh Gochar 2026: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 30 એપ્રિલ 2026ના બુધ ગ્રહ પોતાની નીચ રાશિ મીનમાંથી નિકળી મંગળની રાશિ મેષમાં પ્રવેશ કરશે. જ્યાં સૂર્યની સાથે મળી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. બુધના આ ગોચરથી ચાર રાશિના જાતકોને બમ્પર લાભ મળશે.
Budh Gochar: 30 એપ્રિલના રોજ બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધનું આ રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે ભારે રહી શકે છે. જાણો કોણે સતર્ક રહેવું પડશે.
Budh Ast 2026 Lucky Zodiac Prediction: જ્યોતિષીય ગણતરી અનુસાર, ગ્રહોના રાજકુમાર અને વાણી, બુદ્ધિ તથા વેપારના કારક બુધ દેવ 1 મે 2026ના રોજ અસ્ત થવા જઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે કોઈ ગ્રહ અસ્ત થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે. બુધના અસ્ત થવાથી કર્ક, સિંહ અને મકર સહિત કઈ 4 રાશિઓ માટે શુભ રહેશે.
NeechBhang Rajyog: નીચભંગ રાજયોગનો પ્રભાવ ફક્ત આર્થિક સ્થિતિ સુધારે એટલું જ નહીં પરંતુ કાર્યો, સંબંધ, અને વ્યક્તિગત જીવનમાં પણ ધરખમ ફેરફાર લાવે છે. જાણો આ યોગથી કઈ રાશિવાળાને ફાયદો થઈ શકે છે.
Budh Transit: બુધ ગ્રહનું ગોચર કેટલીક રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે, જ્યારે તે અન્ય કેટલીક રાશિઓ માટે તણાવનું કારણ પણ બની શકે છે. બુધનું ગોચર કેટલીક રાશિઓ માટે સારા સમાચાર લાવી શકે છે.
Budh Gochar: હાલમાં, બુધ કુંભ રાશિ અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં છે. શતભિષા નક્ષત્રનો સ્વામી ગ્રહ રાહુ છે. આ નક્ષત્રમાં બુધનું ગોચર કેટલીક રાશિઓનું ભાગ્ય બદલી શકે છે.
Budh Nakshatra Parivartan: બુધે 15મી ફેબ્રુઆરીએ ગુરુના નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે અને અહીં 10 માર્ચ સુધી રહેશે. આ સમય દરમિયાન કેટલીક રાશિના જાતકોને વેપાર ધંધા અને કાર્યક્ષેત્રે અપાર લાભ થવાના ચાન્સ છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
Basant Panchami 2026 Grah Gochar : 23 જાન્યુઆરી, 2026ના રોજ વસંત પંચમીના દિવસે બુધ શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને ચંદ્ર મીન રાશિમાં ગોચર કરશે. જ્યોતિષીઓના મતે વસંત પંચમીના દિવસે ગ્રહોની આ ચાલ ઘણી રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.
Budh Gochar: ગ્રહોનો રાજકુમાર બુધ ટૂંક સમયમાં શનિની રાશિમાં પ્રવેશ કરશે. બુધનું મકર રાશિમાં ગોચર કેટલીક રાશિઓને નોંધપાત્ર લાભ આપી શકે છે.
Budh Gochar: થોડા દિવસોમાં બુધ ગ્રહ પોતાનું નક્ષત્ર બદલશે. આ વખતે, તે શુક્ર નક્ષત્રમાં ગોચર કરશે. ગ્રહોના રાજકુમાર બુધનું આ ગોચર કેટલીક રાશિઓના ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે.
વૈદિક જ્યોતિષ મુજબ લગભગ 84 વર્ષ બાદ એવું થઈ રહ્યું છે કે જ્યારે બુધ અરુણ સાથે સંયોગ કરીને ષડાષ્ટક યોગ બનાવી રહ્યા છે. જે 3 રાશિવાળાને ખાસ લાભ કરાવી શકે છે.
Budh Gochar: સૂર્ય, શુક્ર અને મંગળ પહેલાથી જ ધન રાશિમાં છે. બુધના ગોચર સાથે, આ ગ્રહો સાથે યુતિ અને યોગ બનશે, જે કેટલીક રાશિઓના ભાગ્યને બદલી નાખશે.
Shadashtak Yog Effect in New Year 2026: 31 ડિસેમ્બર 2025ના રોજ બુધ અને અરુણનો શક્તિશાળી 'ષડાષ્ટક યોગ' બનવા જઈ રહ્યો છે. જેના કારણે આગામી દિવસોમાં એટલે કે વર્ષ 2026માં 4 રાશિના જાતકોને વિશેષ લાભ થઈ શકે છે. ચાલો જાણીએ કઈ છે આ 4 ભાગ્યશાળી રાશિઓ.
વર્ષ 2025નું અંતિમ ગ્રહ ગોચર ધમાકેદાર થવા જઈ રહ્યું છે. આ બુધ ગોચર છે અને 29 ડિસેમ્બર 2025ના રોજ ધનુ રાશિમાં થશે. બુધનું ધનુમાં ગોચર શક્તિશાળી ચતુર્ગ્રહી યોગ બનાવશે. આ સાથે જ બુધ ગોચર 4 રાશિવાળાને ખુબ લાભ કરાવી શકે છે.
Budhaditya Yog: જ્યારે પણ સૂર્ય અને બુધ કોઈ રાશિમાં સાથે આવે છે તો બુધાદિત્ય યોગ બને છે. 29 ડિસેમ્બરના રોજ બુધનું ધન રાશિમાં પ્રવેશ કરવાથી આ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જાણો આ યોગ કઈ રાશિઓની કિસ્મત ચમકી શકે છે.
Raj Yog 2025 : ગ્રહોના રાજકુમાર બુધે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ બુધાદિત્ય સાથે લક્ષ્મી નારાયણ યોગ બન્યો, જેના કારણે આ ત્રણ રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે. ત્યારે આ 3 ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Budh Margi: બુધ ગ્રહ 29 નવેમ્બરના રોજ તુલા રાશિમાં માર્ગી ગતિ શરૂ કરશે. બુધનું માર્ગી થવું કેટલીક રાશિઓના જીવનમાં સારા બદલાવ લઈને આવી શકે છે. આવો જાણીએ આ રાશિઓ વિશે.
Surya Budh Yuti 2025: સૂર્ય અને બુધ વચ્ચે વૃશ્ચિક રાશિમાં શક્તિશાળી બુધાદિત્ય યોગ બન્યો છે. આ દુર્લભ પૂર્ણ યુતિ 3 રાશિવાળાઓનું ભાગ્ય રાતોરાત ચમકાવી શકે છે. આ 3 રાશિઓ કઈ છે ચાલો જાણીએ વિસ્તારપૂર્વક.
Budh Gochar: નવેમ્બરમાં બુધ વક્રી થાય છે અને 23 નવેમ્બરે તેનું રાશિ પરિવર્તન થવાનું છે. બુધ સંદેશાવ્યવહાર અને ટેકનોલોજી સાથે સંકળાયેલો ગ્રહ છે. જ્યારે આ ગ્રહ વક્રી થાય છે, ત્યારે ગેરસમજ અને મુસાફરીમાં વિલંબ જેવા દૈનિક પ્રભાવો તમારા જીવનને અસર કરી શકે છે.