हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
MAMTA KULKARNI
Mamta kulkarni News
actresses affair
બોલીવુડની આ 5 અભિનેત્રીઓના અફેર હતા અંડરવર્લ્ડ ડોન સાથે, જેના કારણે કરિયર થયું બરબાદ
Actresses Affair with Underworld Dons: બોલીવુડ અને અંડરવલ્ડ કનેક્શનની વાતો ઘણી વખત સામે આવી છે. એક સમય હતો જ્યારે ફિલ્મ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પર અન્ડરવર્લ્ડ માફિયા રાજ કરતા હતા. આ સમય દરમિયાન બોલીવુડની ટોપની અભિનેત્રીઓના ડોન સાથેના લવ અફેર પણ ચર્ચામાં હતા. આજે તમને 5 અભિનેત્રીઓ વિશે જણાવીએ જે કોઈ હીરોના નહીં પરંતુ રીયલ લાઈફ ડોનના પ્રેમમાં પડી હતી.
Sep 22,2024, 9:07 AM IST
Bollywood news
બોબી અભિનેત્રીને કહ્યું મારે તારી સાથે રાત વિતાવવી છે, જવાબ મળ્યો પૂજા ભટ્ટને પૂછીલે
મમતા કુલકર્ણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એવી અભિનેત્રી જે તેની ફિલ્મોમાં એક્ટિંગ કરતા મેગેઝનના કવરપેજ પરના બોલ્ડ ફોટોશૂટ અને તેની કોન્ટ્રોવર્સીના કારણે ચર્ચામાં રહી છે. એ વાતમાં પણ બેમત નથી કે મમતા કુલકર્ણી ખૂબ સ્વરૂપવાન અભિનેત્રી રહી ચૂકી છે.
Dec 1,2023, 16:24 PM IST
MAMTA KULKARNI
અન્ડરવર્લ્ડથી નામ જોડાતા બરબાદ થયું આ હસીનાનું કરિયર, હવે બિગ બોસમાં એન્ટ્રી કરશે?
Bigg Boss 17 માં એન્ટ્રીને લઈને 90ના દાયકાની એવી હીરોઈનનું નામ સામે આવી રહ્યું છે, જેની સાથે ઘણા વિવાદ જોડાયેલા છે. આ અભિનેત્રી બીજુ કોઈ નહીં પરંતુ મમતા કુલકર્ણી છે.
Oct 8,2023, 16:45 PM IST
aditya pancholi
Bold Photoshoot: 90ના દાયકાના કલાકારો પણ ઓછા નહોતા, ફોટોશૂટમાં નિસંકોચ થયા હતા નગ્ન
90s Bold Photoshoot: આજકાલ ઉર્ફીના નામને લઈને ખૂબ જ હોબાળો થઈ રહ્યો છે. હસીના ઓછા કપડા પહેરીને ઘરની બહાર નીકળતાની સાથે જ વિવાદ થવા લાગે છે. પરંતુ 90ના દાયકાના કલાકારો પણ ઓછા નહોતા. જો તમે તેનું બોલ્ડ ફોટોશૂટ જોશો તો ઉર્ફી પણ સારી લાગશે.
Jul 1,2023, 17:01 PM IST
aashiqui
કોઈનો અકસ્માત થયો, કોઈ લગ્ન કરીને વિદેશ ગઈ; આ અભિનેત્રીઓએ રાતોરાત છોડી દીધું બોલીવુડ
90s Actress Who Left Bollywood: 90 90ના દાયકાની અભિનેત્રી જેણે બોલિવૂડ છોડી દીધું: 90ના દાયકાની ઘણી લોકપ્રિય અભિનેત્રીઓએ રાતોરાત ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું. કેટલાક અકસ્માતનો શિકાર બન્યા અને કેટલાકે લગ્ન કરીને અભિનયથી દૂરી લીધી. આવો જાણીએ આ લિસ્ટમાં કઈ કઈ અભિનેત્રીઓ સામેલ છે.
Apr 9,2023, 13:34 PM IST
MAMTA KULKARNI
મમતા કુલકર્ણીને હિન્દી ફિલ્મના જાણીતા હિરોએ કરી હતી 'એક રાતની ઓફર'
MAMTA KULKARNI CONTROVERSY: હિન્દી ફિલ્મજગતમાં જ્યારે બોલ્ડનેસ અને બેબાકપણા માટે કોઈને યાદ કરવામાં આવે તો તે છે અભિનેત્રી મમતા કુલકર્ણી.... મમતા કુલકર્ણી 90ના દાયકામાં મેગેઝિનના કવરપેજમાં તેના બોલ્ડ ફોટોઝના કારણે છવાયેલી રહેતી હતી. ફિલ્મોમાં બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહેતી મમતા સતત કોન્ટ્રોવર્સીમાં રહી છે. 90ના દાયકાની સફળ અભિનેત્રીનો એક એવા કિસ્સાની વાત છે જે જાણી તમને પણ વિશ્વાસ નહીં આવે .
Mar 1,2023, 15:51 PM IST
bollywood
ક્યાં ખોવાઈ ગયા 90ના દાયકાના આ સિતારાઓ, આજે હાલત એવી છે કે ઓળખાતા પણ નથી
Bollywood Forgotton Stars Then And Now: બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે કે જેમણે 90ના દશકમાં ફિલ્મોમાં કામ તો મળ્યું પરંતુ તેમની ઈનિંગ લાંબો સમય ચાલી શકી નહીં. આ સ્ટાર્સની ફિલ્મને પગલે તે ચર્ચામાં આવ્યા હતા...પરંતુ પછી ધીમે-ધીમે આ સ્ટાર્સ સમયની સાથે મોટા પડદાથી દૂર થઈ ગયા અને આજે તેઓ બોલિવૂડના ગુમનામ સ્ટાર્સ તરીકે ઓળખાય છે.
Jan 20,2023, 11:19 AM IST
URFI JAVED
ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
90s Bold Photoshoot: આજકાલ ઉર્ફીના નામને લઈને ખૂબ જ હોબાળો થઈ રહ્યો છે. હસીના ઓછા કપડા પહેરીને ઘરની બહાર નીકળતાની સાથે જ વિવાદ થવા લાગે છે. પરંતુ 90ના દાયકાના કલાકારો પણ ઓછા નહોતા. જો તમે તેનું બોલ્ડ ફોટોશૂટ જોશો તો ઉર્ફી પણ સારી લાગશે.
Jan 13,2023, 19:33 PM IST
MAMTA KULKARNI
ટોપલેસ થઈ આ હિરોઈને બોલિવૂડમાં મચાવ્યો હતો તહેલકો, એક ભૂલને કારણે કારકિર્દી રોળાઈ
Mamta Kulkarni Controversy: મમતા કુલકર્ણી (Mamta Kulkarni) એ વર્ષ 2022 માં ડ્રગ માફિયા વિક્કી ગોસ્વામી સાથે ગૂપચૂપ લગ્ન કર્યા હતા, જેના બાદથી તેઓ બોલિવુડથી ગાયબ છે
Aug 2,2023, 11:40 AM IST
MAMTA KULKARNI
મમતાના જલવા જોઈને દિવાના થયેલાં આ એક્ટરે કરી હતી એક રાત સાથે સુવાની ઓફર!
CONTROVERSY OF MAMTA KULKARNI: 'કોઈ આયે તો લે આયે'' આઈટમ સોંગથી રાતોરાત સ્ટાર બનનાર મમતા કુલકર્ણીના હોટ ફિગરને જોઈને ના રહેવાયું તો કયા સ્ટારે કરી દીધી તુરંત જ 'વન નાઈટ સ્ટેન્ડ'ની ઓફર? આ કિસ્સો જાણવા જેવો છે.
May 1,2021, 11:14 AM IST
Trending news
VITAMIN C
વિટામિન C ની કમી હશે તો તુરંત દેખાવા લાગશે આવા લક્ષણો, સમય રહેતા સાચવી લેજો
Ahmedabad
અમદાવાદના ઈતિહાસમાં સૌથી મોટી રેડ, 35 કોલ સેન્ટર પર CBI નો 350નો સ્ટાફ ત્રાટક્યો
Business
આ અધિકારીઓને કોક બદામ ખવડાવો! 10000 રૂપિયા કમાનારને આપી બે કરોડની IT નોટિસ
World news
ઘર ખરીદો અને ગ્રીનકાર્ડ મેળવો, લક્ઝરી લાઈફ જીવવા ગજબની ઓફર કરી રહ્યાં છે આ 5 દેશ
Surya Nakshatra Gochar
30 સપ્ટેમ્બરથી પલટી મારશે આ 4 જાતકોનું ભાગ્ય, સૂર્યનું નક્ષત્ર પરિવર્તન અપાવશે લાભ
bollywood
મોટો ખુલાસો! આ અભિનેત્રીનું બન્યું હતું રેટકાર્ડ, 'કામ' માટે ક્રૂઝમાં જવા થઈ હતી ઓફર
gujarat
શું ગુજરાતમાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ? હનુમાનજીની મૂર્તિને ખંડિત કરી ચોરીનો પ્રયાસ
lifestyle
મેનફોર્સથી લઈને ગોદરેજ! આ છે દેશની ટોચની કોન્ડોમ બનાવતી 5 કંપનીઓ, જાણો કઈ છે નંબર વન
jaipur court
જજે કહ્યું- આવી પત્ની ભરણપોષણની હકદાર નથી, જયપુરનો છે જબરદસ્ત કેસ
bollywood
શૈલેષ લોઢા, જેનિફર બાદ હવે આ અભિનેત્રીએ નિર્માતા પર લગાવ્યા ગંભીર આરોપો