ગામડુ જાગે છે: દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો ડાંગરનો પાક નિષ્ફળ

ગામડુ જાગે છે: દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. ઓલપાડના મોડદ ગામના ખેડૂતો કફોડી સ્થિતીમાં મુકાયા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે તેમનો ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે.

Trending news