haridwar

આ શહેરમાં કુંભથી પરત ફરેલા 83 શ્રદ્ધાળુઓમાંથી 60 કોરોના સંક્રમિત, 22 ગુમ

વહિવટીતંત્રના અનુસાર આ મામલો વિદિશા જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર સ્થિત ગ્યારસપુરનો છે. 83 તીર્થસ્થળો ત્રણ અલગ-અલગ બસોમાં 11 થી 15 એપ્રિલ વચ્ચે હરિદ્વારા (Haridwar) માટે રવાના થયા હતા. પરત ફર્યા એટલે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો. 

Apr 30, 2021, 12:53 PM IST

PM Modi ની અપીલ બાદ સ્વામી અવધેશાનંદે કરી જાહેરાત- જૂના અખાડા તરફથી કુંભનું વિધિવત સમાપન

Corona in Kumbh 2021 Latest News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત બાદ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિના જૂના અખાડા તરફથી કુંભના વિધિવત સમાપનની જાહેરાત કરી દેવામાં આવી છે. 

Apr 17, 2021, 07:30 PM IST

Coronavirus: અનેક સાધુ સંતોમાં કોરોનાના લક્ષણો, નિરંજની અખાડાએ કુંભના સમાપનની કરી જાહેરાત

કોરોના (Corona Virus) ના વધતા પ્રકોપને જોતા નિરંજન અખાડાએ કુંભ સમાપનનો નિર્ણય લીધો છે. કોરોનાની જે સ્થિતિ છે તેને જોતા નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પુરી મહારાજે કુંભ સમાપનનો નિર્ણય લીધો. રવિન્દ્ર પુરીએ કહ્યું કે ત્રીજા શાહી સ્નાન બાદ અનેક સાધુ સંતોમાં શરદી ઉધરસના લક્ષણો જોવા મળ્યા છે. જેને જોતા અમે 17 એપ્રિલના રોજ કુંભ સમાપ્તિનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આ નિર્ણય અમારો અંગત નિર્ણય છે. અખાડા પરિષદનો નહીં. 

Apr 16, 2021, 08:18 AM IST

માં ગંગાના આશીર્વાદથી નહીં ફેલાઈ કોરોના, મરકઝ અને કુંભની તુલના ન થઈ શકેઃ તીરથ સિંહ રાવત

મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યુ કે માં ગંગાની અવિરલ ધારા છે, માં ગંગાના આશીર્વાદ લઈને જશો તો કોરોના ફેલાશે નહીં. હરિદ્વારમાં આશરે 16થી વધુ ઘાટ બનાવવામાં આવ્યા છે. 

Apr 13, 2021, 05:04 PM IST

હરિદ્વાર ખાતે મોરારીબાપુ દ્વારા માનસ હરિદ્વારનું કરશે ગાન

કોરોનાની બીજી લહેરના વ્યાપક પ્રસારથી, કથા દરમિયાન સાવચેતીનાં તમામ પગલાં ભરવામાં આવ્યા છે. કોરોનાટેસ્ટ નેગેટિવ હોય એનું સર્ટિફિકેટ ધરાવનારને જ કથાના પંડાલમાં પ્રવેશ મળશે.

Apr 2, 2021, 12:15 PM IST

મહાકુંભ 2021 પહેલું શાહી સ્નાન: મહાશિવરાત્રિ પર હરિદ્વારમાં ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ, અત્યાર સુધીમાં 22 લાખ લોકોએ કર્યું સ્નાન

આજે મહાશિવરાત્રિનો પાવન દિવસ છે. મહાકુંભનું પહેલું શાહી સ્નાન આજે છે. હરિદ્વારમાં હર કી પૌડી પર શાહી સ્નાન માટે શ્રદ્ધાળુઓનો સેલાબ ઉમટી પડ્યો છે. આઈજી કુંબ સંજય ગુંજ્યાલનો દાવો છે કે બુધવાર રાત 12 વાગ્યાથી અત્યાર સુધીમાં 22 લાખથી વધુ  લોકોએ સ્નાન કર્યુ છે. 

Mar 11, 2021, 10:43 AM IST

HARIDWAR YATRA: હરિદ્વારમાં કેમ થાય છે અસ્થિઓનું વિસર્જન? અહીં કેમ રખાય છે દરેક વંશની નોંધણી? જાણો હરિદ્વાર વિશેની રોચક વાતો

હરદ્વાર હિન્દુ ધર્મનું પવિત્ર નગર છે, જેનો વહીવટ નગર નિગમ બોર્ડ કરે છે. હિન્દી ભાષામાં હરદ્વારનો અર્થ હરિ("ઇશ્વર") થાય છે. હરદ્વાર હિંદુઓના સાત પવિત્ર સ્થળો પૈકીનું એક છે. સાત મોક્ષદાયિની નગરીઓમાંની એક હરિદ્વાર ગણાય છે જેના દર્શન કરી દરેક વ્યકિત પોતાના જીવનમાં કંઇક જોયું, જાણ્યું હોય તેવી પ્રતીતિ કરે છે. હરિદ્વારનો ઈતિહાસ,હરિદ્વારમાં ક્યા પર્વનું થાય છે આયોજન,હરિદ્વારમાં હિંદુ વંશની નોંધણી,હરિદ્વારમાં ગંગા આરતી આ આર્ટિકલમાં જાણો આ તમામ બાબતો વિશે.

Mar 5, 2021, 04:59 PM IST

ઉત્તરાખંડ ગ્લેશિયર તબાહી : મૈસૂરી ટ્રેકિંગમાં ગયેલા રાજકોટના પ્રવાસીઓ સંપર્ક વિહોણા

  • રાજકોટના 50 થી વધુ પ્રવાસીઓ હરિદ્વારમાં છે. આ તમામ પ્રવાસીઓ હાલ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું
  • રાજકોટના તંત્ર દ્વારા હરિદ્વાર ગયેલા તમામ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ સાવચેત રહેવા સૂચના અપાઈ
  • હરિદ્વારમાં રહેતા ગુજરાતી સમાજમાં સંપર્ક કરવામાં આવ્યો છે અને તેઓને ક્યાંય બહાર ન જવા અને સુરક્ષિત જગ્યા પર રહેવા જણાવ્યું

Feb 7, 2021, 02:37 PM IST

હરિદ્વારમાં મહાકુંભ 2021માં સ્નાન કરવા માટે જઈ રહ્યા છો તો જાણી લો આ 5 મોટી વાતો

કોરોના સંક્રમણને જોતા હરિદ્વાર મહાકુંભ 2021નો (Haridwar Mahakumbh 2021) સમયગાળો પહેલેથી સાડા ત્રણ મહિનાથી ઘટાડીને દોઢ મહિના કરવામાં આવ્યો હતો. હવે ભીડ ઓછી કરવા માટે મેળા પ્રશાસને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

Jan 22, 2021, 10:11 PM IST

સુરત: અશ્વનીકુમાર સ્મશાન ગૃહની 1500 અસ્થિઓ રાહ જોઈને બેઠી છે હરિદ્વારની

સુરતના અશ્વનીકુમાર સ્મશાન ગૃહની 1500 અસ્થિઓ હરિદ્વારની રાહ જોઈને બેઠી છે. કદાચ સાંભળતા આશ્ચર્ય થશે પરંતુ આ એક સાચી હક્કીક્ત છે. સ્મશાન ભૂમિની સામે એક સંસ્થા દ્વારા વિના મૂલ્યે હરિદ્વાર ખાતે અસ્થિ વિસર્જન કરી આપતા હોય છે પરંતુ લોકડાઉન અને અનલોકના કારણે આ અસ્થિનું વિસર્જન હરિદ્વારમાં થઈ શક્યું નથી.

Sep 18, 2020, 01:36 PM IST

PICS: હરિદ્વારમાં હર કી પૌડી પર પડી વીજળી, ટ્રાન્સફોર્મર સહિત દિવાલ ધરાશાયી

ઉત્તર ભારતમાં ચોમાસું આવતા જ કેટલીક જગ્યાએ ભારે વરસાદ, પૂર અને વીજળી પડવાની ઘટનાઓ સામે આવી છે. આ વચ્ચે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ અને વીજળી પડવાને લઇને એલર્ટ જાહેર કરાયું છે. હરિદ્વારમાં ગત રાત્રે લગભગ 2 વાગ્યે ભારે વરસાદની સાથે હર કી પૌડી પર વીજળી પડી. જેનાથી ભારે નુકસાન થયું છે. વીજળી પડવાના કારણે દિવાલ ધરાશાયી થઇ અને સમગ્ર વિસ્તારમાં તબાહીનો નજારો જોવા મળી રહ્યો છે.

Jul 21, 2020, 04:02 PM IST

ગોવા, હિમાચલ અને ઉત્તરાખંડ ખુલી ગયા ફરવા માટે, પરંતુ એન્ટ્રીના નિયમ જાણી લો

અનલોક (Unlock)ની પ્રક્રિયા હવે આખા દેશમાં શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન દેશમાં હરવા ફરવા માટે સૌથી ફેવરિટ ડેસ્ટિનેશન ગોવા (Goa), હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) અને ઉત્તરાખંડ (Uttarakhand) પણ પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યા છે.

Jul 10, 2020, 11:16 AM IST

હરિદ્વારમાં ફસાયેલા 800 યાત્રીઓ પરત ફર્યા, ગુજરાત-હરિદ્વાર સરકારનો આભાર વ્યક્ત કર્યો

કોરોનાને પગલે સમગ્ર દેશમાં સરકાર દ્વારા 21 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

Mar 29, 2020, 04:49 PM IST

હરિદ્વારમાં ફસાયેલા 800 ગુજરાતીઓને પરત લાવવા માટે 25 વોલ્વોની વ્યવસ્થા કરાઇ

હરિદ્વારા યાત્રાએ ગયેલા 800થી વધારે ગુજરાતી યાત્રાઉઓ લોકડાનના કારણે હરિદ્વારમાં ફસાઇ ગયા હતા. જ્યારે લોકડાઉનનાં કારણે તમામ ન માત્ર મુસાફરીનાં સાધનો પરંતુ હોટલ્સ પણ બંધ કરી દેવામાં આવી હતી. બંધ થયેલી હોટલ્સના કારણે ગુજરાતીઓ કફોડી સ્થિતીમાં મુકાયા હતા. જેના કારણે વારંવાર રજુઆતો બાદ ગુજરાત સરકારે શુક્રવારે 25 વોલ્વો બસમાં તેમના ગુજરાત પરવાની વ્યવસ્થા કરી આપી હતી. જેના પગલે પરિવારના લોકોને હાશકારો થયો હતો.

Mar 28, 2020, 07:58 PM IST

Haridwar: દોઢ વર્ષનો નાનો ભાઈ દીઠો ગમતો નહતો, બે બહેનોએ ક્રુરતાની તમામ હદો પાર કરી

પૂરબના પિતા સોનુકુમાર લોઢા મંડી વિસ્તારમાં રહે છે. અહીં તેઓ મિકેનિકનું કામ કરે છે. રવિવારે તેમણે બાળક ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. કુટુંબિજનોને પહેલા તો બાળક ચોરી થયું હોવાની શંકા હતી.

Dec 3, 2019, 09:57 PM IST

કાંવડ યાત્રાની તૈયારીઓ શરૂ, હરિદ્વારમાં પહોંચ્યા કરોડો શિવ ભક્તો

અત્યાર સુધીમાં અઢી કરોડ કરતા પણ વધારે ભક્તો ગંગાજળ લઇને તેમના ગામ અને મંદિરો માટે હરિદ્વાર જવા રવાના થયા છે. 

Jul 27, 2019, 11:13 PM IST

ઋષિકેશના પ્રખ્યાત લક્ષ્મણ ઝૂલા અંગે આવ્યાં મહત્વના સમાચાર, ખાસ જાણો 

ઋષિકેશનો લક્ષ્મણ ઝૂલો શનિવારે મોડી રાથી વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયો છે. હવે આ જૂના પુલ પર ફક્ત પગપાળા જઈ શકાશે.

Jul 14, 2019, 09:13 AM IST

સુરતના 3 યુવાનો હરિદ્વારમાં ગંગા નદીમાં ડૂબી જતા 2 યુવાનના મોત, 1 લાપતા

ચારધામની યાત્રાએ ગયેલા સુરતના 15 યુવાનોમાંથી 3 યુવાનો ઉત્તરાખંડની નદીમાં ડુબી જવાની ઘટનાએ સુરતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. રિવર ક્રાફ્ટટિંગ બાદ ગંગા નદીની રેતીમાં એક યુવાન લપસી જતા તેને બચાવવા બે મિત્રો દોડી ગયા હતા.

Jul 6, 2019, 09:11 AM IST

હરિદ્વારમાં ભેખડ ધસી પડતા સુરતના 3 યુવાનો ગંગા નદીમાં ડૂબ્યા, 1નું મોત, 2 લાપતા

ચારધામની યાત્રાએ ગયેલા સુરતના 15 યુવાનોમાંથી 3 યુવાનો ઉત્તરાખંડની નદીમાં ડુબી જવાની ઘટનાએ સુરતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. તમામ યુવાનો સુરતના વાડીફળિયા વિસ્તારના રહેવાસી હતા. એક યુવાનની લાશ મળી આવી છે, જ્યારે કે, બે યુવાનો હજુ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. નદીની રેતીમાં એક યુવાન લપસી જતા તેને બચાવવા બે મિત્રો દોડી ગયા હતા. પણ કમનસીબે તેઓ પણ ડૂબ્યા હતા. 

Jun 29, 2019, 09:10 AM IST