disease

Electric નાકથી થઈ જશે કોઈપણ બીમારીની ઓળખ! વિજ્ઞાન માટે પણ વરદાન છે આ ગેઝેટ

કોઈ પણ વસ્તુની સુગંધ જાણવા માટે નાક મહત્વ પૂર્ણ અંગ છે. વિચારો નાક ના હોય તો શું થાય. પરંતુ આધનિક યુગમાં હવે એવા નાકની શોધ કરવામાં આવી રહી છે જે સુંઘીને બિમારીઓની ઓળખી બતાવશે.

Aug 2, 2021, 02:17 PM IST

Health Tips: પીરિયડની પીડાથી પરેશાન છો? આ ફળના પત્તાનું સેવન કરવાથી મળશે એકદમ રાહત!

જો તમને ભૂખ ન લાગે તો પપૈયાના પાન તમને મદદ કરી શકે છે. આ માટે પપૈયાના પાનના રસની ચા બનાવો અને પીવો, થોડા દિવસોમાં તમારી ખોવાયેલી ભૂખ ફરી આવી જશે.

Jul 9, 2021, 01:23 PM IST

Corona સંક્રમણથી સાજા થયેલા દર્દીઓમાં 6 મહિના સુધી રહે છે આ ખતરો, રિસર્ચમાં થયો ખુલાસો

જો તમે કોરોના સંક્રમણથી (Coronavirus) સાજા થઈ ગયા હોવ તો પણ આગામી 6 મહિના સુધી મોતનું જોખમ વધારે રહે છે. તેમાં તે લોકો સામેલ છે જેમને હળવા લક્ષણો હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન હતી

Apr 23, 2021, 10:31 PM IST

Health Tips: વારંવાર ગળ્યું ખાવાનું થાય છે મન તો હોઈ શકે છે આ બીમારી, થઈ જાઓ Alert

ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયામાં અનેક એવા લોકો હોય છે જેને સતત ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે. સતત તેમને કાંઈકને કાંઈક ગળ્યું ખાવા જોઈએ છે. જો તમને પણ દરેક સમયે ગળ્યું કે ચિપ્સ ખાવાનું મન થયા છે તો તે ખતરાની ઘંટડી સમાન છે. આ ક્રેવિંગ્સ તમારા શરીરમાં કોઈ ચોક્કસ પ્રકારની ઉણપ તરફ ઈશારો કરે છે. જેને સમજવું જરૂરી છે.

Apr 4, 2021, 05:22 PM IST

હિંગના સેવનના ફાયદા જાણશો તો ફાયદામાં રહેશો, માત્ર ચપટી હિંગથી થશે ચમત્કાર

સામાન્ય રીતે શાકભાજી અને દાળમાં નાખવા માટે હીંગનો ઉપયોગ કરાય છે, તેથી તે ‘બઘારણી’ તરીકે પણ ઓળખાય છે. હીંગ એ ફેરોલા ફાઇટિસ નામના છોડનો રસ છે. તેનો છોડ 60 થી 90 સે.મીનો હોય છે. આ છોડ – ઇરાન, અફઘાનિસ્તાન, તુર્કિસ્તાન, બ્લુચિસ્તાન, કાબુલ અને ખુરાસન – ડુંગરાળ વિસ્તારોમાં વધુ ઉગાડવામાં આવે છે.

Feb 7, 2021, 04:13 PM IST

હાથની રેખાઓ આપે છે બીમારીનો સંકેત,આવી રીતે આપણને થાય છે જાણ

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે,હાથની રેખાઓથી તમે તમારુ ભાગ્ય જાણી શકો છો પરંતુ અમે તમેને આજે આવી માહિતી આપવાના છે કે જે માહિતી જાણીને તમે ચોકી જશો.
 

Jan 19, 2021, 05:50 PM IST

આવી રહી છે કોરોનાથી પણ ખતરનાક મહામારી, ઈબોલા શોધનાર આ વૈજ્ઞાનિકે આપી ચેતવણી

દુનિયામાં આવી રહી છે કોરોનાથી પણ ખતરનાક Disease X મહામારી? પ્રોફેસર Jean-Jacques Muyembe Tamfumની ચેતવણી

Jan 4, 2021, 10:05 PM IST

હવે CORONA અને મ્યુકોરમાઇકોસીસ કરતા પણ ખતરનાક રોગ, આખુ જીવન રિબાઇ રિબાઇને રહેવું પડે છે

* કોરોના બાદ એક પછી એક નવા અને વિચિત્ર રોગો આવી રહ્યા છે સામે
* ગુજરાત સરકાર દ્વારા આ રોગ અંગે તમામ હોસ્પિટલોને એલર્ટ અપાયું
* જીબીએસ નામનો રોગ લાગુ પડતા વ્યક્તિને પેરાલિસિસ પણ થઇ શકે છે

Dec 22, 2020, 09:24 PM IST

કોરોના વચ્ચે ગુજરાતમાં વધુ એક જીવલેણ રોગે માથુ ઉચક્યું, 8 બાળકોનો લીધો ભોગ

  • થરાદમાં શંકાસ્પદ 4 બાળકોના મોતથી બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું. ગત વર્ષે 11 બાળકોનો ડિપ્થેરિયાએ ભોગ લીધો હતો. 
  • આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં પણ ડિપ્થેરિયા બીમારી બાળકોના ઘર કરી રહી છે. અત્યાર સુધી આ તાલુકામાં 4 બાળકોના મોત નિપજ્યા

Nov 5, 2020, 09:46 AM IST

Sanjay Dutt એ કેન્સર સામે જીતી જંગ, પોતાના બાળકોના જન્મદિવસ પર લખી Emotional પોસ્ટ

બોલીવુડના જાણિતા એક્ટર સંજય દત્ત (Sanjay Dutt) કેન્સરની બિમારીથી સાજા થઇ ગયા છે. આ વાતની જાણકારી સંજય દત્તે પોતે આવી હતી. તે ગત થોડા દિવસોથી પોતાની કેન્સરની સારવારને લઇને ચર્ચામાં હતા. બધા લોકો તેમના સ્વાસ્થ્ય અને જલદી સાજા થવા માટે પ્રાર્થના કરતા હતા. 

Oct 21, 2020, 06:58 PM IST

વિશ્વનો એક એવો રોગ જેની કોઈ જ દવા નથી, ભાવનગરમાં ચાલે છે તેનું સારવાર સેન્ટર

આજે વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસ છે, ભાવનગર જિલ્લામાં ૧૫૦૦ થી વધુ બાળ દર્દીઓ આ રોગથી પીડાઈ રહ્યા છે, પરંતુ ઘણા એવા પણ દર્દીઓ છે જે આ રોગ હોવા છતાં હાર્યા નથી. કડવી વાસ્તવિકતા તો એ છે કે આ રોગની હજુ સુધી કોઈ જ દવા શોધાઈ નથી. ગુજરાતમાં સેરેબ્રલ પાલ્સીના ત્રણ સેન્ટરો આવેલા છે જેમાંનું એક સેન્ટર ભાવનગરમાં છે. જેમાં ૪૦૦ જેટલા દર્દીઓ સેરેબ્રલ પાલ્સીની સારવાર લઇ રહ્યા છે. સરકાર દ્વારા આવા સેન્ટ્રરો સ્થપાય તો વધુ દર્દીઓ સારવાર લઈ શકે છે.

Oct 6, 2020, 07:38 PM IST

સમગ્ર કચ્છમાં 260% જેટલો વરસાદ, પશુઓમાં રોગચાળો વકરતાં માલધારીઓ ચિંતિત

માલધારીઓના સંગઠન માટે કામ કરતી એનજીઓ સંસ્થાના રમેશભાઈ વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, 10 લાખ જેટલા ઘેટા બકરા કચ્છમાં આવેલા છે જેમાં ૩૦ ટકા જેટલા ઘેટા બકરાને આ બીમારી લાગુ પડી છે

Sep 7, 2020, 08:35 AM IST

વુહાનમાં ફરી સામે આવ્યા કોરોનાના નવા કેસ, ચોંકાવનારા છે લક્ષણો; લોકોમાં ફરી ફેલાયો ભય

કોરોના વાઈરસ (Coronavirus)ના નવા કેસ સામે આવ્યા બાદ ચીન વુહાન (Wuhan)ની સંપૂર્ણ આબાદીનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. ટેસ્ટિંગ કેન્દ્રો પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ રહી છે, જેના કારણે લોકોને ફરીથી સંક્રમિત થવાનો ભય છે. વુહાનની વસ્તી 1.1 કરોડ છે. અહીં ભૂતકાળમાં કોરોનાના પાંચ દર્દીઓ મળી આવ્યા હતા. જે બાદ ચીનની સરકારે દરેક નાગરિકનો ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો. સૌ પ્રથમ, તેમની તપાસ કરવામાં આવે છે, જે લોકોનું જોખમ સૌથી વધુ છે. એટલે કે સ્વાસ્થ્ય કાર્યકરો. ચીનની યોજના તમામ ટેસ્ટિંગ ફક્ત 10 દિવસમાં પૂર્ણ કરવાની છે, તેથી મોટી સંખ્યામાં લોકોને પરીક્ષણ કેન્દ્રોમાં લાવવામાં આવી રહ્યા છે.

May 16, 2020, 07:45 PM IST

આ નાનકડુ માટલું લાવી દેશે તમારી તમામ સમસ્યાઓનો એકઝાટકે અંત

ગરમીની મોસમ શરૂ થઈ ગઈ છે, પણ લોકડાઉન હોવાને કારણે લોકોને તે ઓછી અનુભવાઈ રહી છે. ગરમીની મોસમ શરૂ થતા જ તમામને ઠંડુ પાણી પીવાનું મન થાય છે. શહેરોમાં તો લોકો ફ્રીજથી ઠંડુ પાણી કાઢીને પી લે છે, પરંતુ ગામમાં ફ્રીજ ન હોવાને કારણે લોકો આજે પણ માટલામાંથી પાણી પી લે છે. માટીના માટલાનું પાણી બહુ જ ઠંડુ રહે છે. હકીકતમાં માટીમાં અનેક રોગો સામે લડવાની શક્તિ હોય છે. તેમાં લાભકારી મિનરલ્સ રહેલા હોય છે, જે શરીરના ઝેરીલા તત્વોમાંથી મુક્તિ અપાવે છે. તેથી આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે માટલાનું પાણી માણસોને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. આ સાથે જ  વાસણોમાં પાણી પીવાથી અનેક ફાયદા થાય છે. 

May 16, 2020, 03:20 PM IST

આજના યુવાઓને લાગી રહી છે એવી બીમારી, કે જોયા વગર નથી રહી શક્તા એક ખાસ વસ્તુ

ભારતમાં 60 ટકાથી વધુ ‘મિલેનિયલ’ (millennials) એટલે કે 21મી સદીની શરૂઆતમાં જન્મેલા યુવકોને એક નવી પ્રકારની બીમારી લાગુ પડી રહી છે. આ યુવા પોતાના વાંચ્યા વગરના ઈમેઈલ (Email) ને ઈનબોક્સમાં પડેલા જુએ છે તો તેઓ ચિંતિંત થઈ જાય છે. આ ખુલાસો એક સરવેમાં સામે આવ્યો છે. ભારતમાં 600થી વધુ મિલેનિયલોની સાથે તેમના વર્ક ઈ-મેઈલ બિહેવિયર પેટર્નને સમજવા માટે સરવે કરવામાં આવ્યો હતો. 

Jan 28, 2020, 11:08 AM IST

ડુંગળીમાં ખેડૂતો કમાય તે પહેલા રોગ લાગુ પડતા ફરી એકવાર ખેડૂતોનાં પેટ પર લાત

જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિ બાદ પણ ઈશ્વર વધુ કોપાયમાન હોય તેમ ચોમાસાની કસર શિયાળાના રવીપાકમાં કમાઈ લેવાની ખેડૂતોનો મનોકામનાઓ પર પાણી ફરી વળે તેવા સમીકરણો રવિપાકના ડુંગળીના પાકમાં રોગ આવતા નેસડી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મગફળીમાં ફૂગ આવ્યા બાદ ચોમાસાની અતિવૃષ્ટિએ ખેડૂતોને હેરાન કર્યા બાદ રવીપાકમાં ચોમાસાની કસર રવિપાકના વાવેતરમાં પુરી થઈ જવાની આશાઓ પર પાણી ફરી વળતું હાલ જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લાના રવીપાકમાં ઓણસાલ ડુંગળીનું વાવેતર વધુ ખેડૂતોએ કર્યું છે. હાલ ડુંગળીના ભાવો પણ સારા હોવાથી ખેડૂતોને ચોમાસાની ઉણપ રવિપાકના વાવેતરમાં સારી થવાની હતી પણ થોડા દિવસોથી ડુંગળીના પાકમાં બાફીયો નામનો રોગ જોવા મળ્યો છે. જે ડુંગળીને જમીનમાં જ પાક થતો નથી ને ડુંગળી અંદર પાકતી નથી ને ખેડૂતો મૂંઝવણમાં મુકાંઈ ગયા છે.

Jan 24, 2020, 05:50 PM IST

અમદાવાદ: શહેરમાં મચ્છજન્ય રોગનો ફાટ્યો રાફડો, આરોગ્ય વિભાગ થયું દોડતુ

ચોમાસાની સીઝન ચાલી રહી છે, ત્યારે ચાલુ માસમાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગની સંખ્યામાં વધારો નોંધાયો છે. ચાલુ માસમાં માત્ર 24 દિવસની અંદર જ AMCના ચોપડે આશરે 2000 જેટલા મચ્છર અને પાણીજન્ય કેસ નોંધાયા છે. 

Aug 26, 2019, 08:05 PM IST

વ્યસન, ડાયાબીટીસ અને હાઇપર ટેન્શનના કારણે સૌથી વધુ પોલીસ જવાનો અનફીટ

સમાજની સેવા માટે સતત કામમાં વ્યસ્ત રહેતા પોલિસ કર્મીઓ આજે બીપી અને હાર્ટના દર્દી બની ગયા છે. જેથી પોલીસ જવાનોની હેલ્થને ધ્યાનમાં રાખીને DGP શિવાનંદ ઝા દ્વારા ફીટનેશ અને તાલીમ માટે ખાસ પરિપત્ર કરવામાં આવ્યો છે. જેથી હવે સ્માર્ટ સીટીમાં પોલીસ જવાનો પણ સ્માર્ટ અને તંદુરસ્ત બનશે. 

Aug 14, 2019, 08:11 PM IST

સુરત: વરસાદના વિરામ બાદ રોગચાળો ફાટ્યો, ઝાડા ઉલટીથી કુલ 7ના મોત

 ઝાડા ઉલ્ટી ,તાવ ,વાયરલ ફીવર અને અન્ય પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોના રોજે રોજ કેસ સિવિલ ,સ્મીમેર હોસ્પિટલ ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી દવાખાનામાં આવી રહ્યા છે.રવિવારે ઝાડા ઉલટીને લીધે વધુ 2ના મોત નિપજ્યા હતા. ચાલુ સિઝનમાં તાવ અને ઝાડા ઉલટીને કારણે અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત થઇ ચુક્યા છે.

Aug 13, 2019, 04:30 PM IST

થેલેસેમિયા રોગના બાળકોની વિના મૂલ્યે સારવાર આપે છે આ સંસ્થાના લોકો

થેલેસેમિયા રોગનું નામ તો આપણે બધાએ સાભળ્યું જ છે અને આપણે એ પણ જાણીએ છે કે, આ રોગનો ઈલાજ પણ એટલો જ ગભીર અને ખર્ચાળ પણ છે. પરતું અમદાવાદની એક સંસ્થા જે છેલ્લા 20 વર્ષથી થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે જીવન દોરી બની છે અને તે વિના મુલ્યે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને વિના મૂલ્યે સારવાર પુરી પાડે છે. જેમાં નાના બાળકોથી લઈને યુવા વર્ગની વયના લોકો સારવાર લઈ રહ્યા છે. 
 

Aug 10, 2019, 08:30 PM IST