ગામડું જાગે છે: આણંદના ખેડૂતે કરી અનોખી ઇટાલિયન પાપડીનું વાવેતર

ભારતમાં ભાગ્ય ઉગાડવામાં આવતી ઇટાલીયન પાપડીનુ વાવેતર કરી એક નવો ચીલો મધુવન ઓર્ગેનીક ફાર્મ દ્રારા કરવામાં આવેલ છે અને ત્યારે પૂષ્કલ પ્રમાણ માં તેનુ ઉત્પાદન થવાની તૈયારીમાં છે ખાસ કરીને ઇટલી,થાઇલેંડ અને સાઉથ ઇંડીયાની જુદી જુદી ડીસો માં ખુબ ઉપયોગ થય છે તેમ પણ ફાઇવ સ્ટાર હોટેલે અને રેસ્ટ્રોંટ મા ખુબ માંગ આ ઇટાલીંસ બીંસ ની હોય છે.

Trending news