ગામડું જાગે છેઃ પાદરાના ચોંકારી ગામમાં આજે પણ પ્રાથમિક સુવિધાનો અભાવ

એક તરફ વિકાસ-વિકાસની વાતો થઈ રહી છે, ત્યારે બીજી બાજી એવા પણ કેટલાક ગામો છે, જે જરૂરી સુવિધાઓથી પણ વંચિત છે... વાત કરીશું વડોદરા જિલ્લાના પાદરાના ચોંકારી ગામની, કે જ્યાં લોકો 25 વર્ષથી પ્રાથમિક સુવીધા ઝંખી રહ્યા છે...

Trending news