મગફળીકાંડ 3: ભેસાણ માર્કેટ યાર્ડમાં પણ જૂનાગઢ જેવી સ્થિતિ

ભેસાણ માર્કેટયાર્ડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં શંકાસ્પદ જથ્થાની હેરફેર દેખાઈ રહી છે. પાટીદાર ટ્રેડિંગ નામની પેઢીમાંથી શંકાસ્પદ જથ્થો ભરાઈ રહ્યો હોવાના આક્ષેપ છે. ગત રાત્રીના પોલીસ અને મામલતદાર શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો હતો. આ પ્રકારના અગાઉ અનેક વાહનો ઘૂસ્યા હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.

Trending news