કેન્દ્રીય કર્મચારીઓ અને બેંક કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં અલગ અલગ રીતે વધારા થતા હોય છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ડીએ દર 6 મહિને બદલાય જ્યારે બેંકના કર્મચારીઓના ડીએ રિવાઈઝ દર 3 મહિને થાય છે. ત્યારે તમને એ સવાલ થતો હશે કે આવું કેમ? ખાસ જાણો કઈ રીતે થાય છે ગણતરી.
8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ આઠમાં પગાર પંચની ભલામણો આવે અને તેના લાગૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન અનેક અપડેટ્સ પણ આવતી રહે છે. કર્મચારી સંગઠનો તરફથી એક એવી માંગણી કરવામાં આવી છે કે જો તે સરકાર દ્વારા સ્વીકારવામાં આવે સરકારી કર્મચારીઓને બખ્ખે બખ્ખા થઈ શકે છે. જાણો એવી તે કઈ માંગણી કરાઈ છે.
Government Employees of West Bengal: પશ્ચિમ બંગાળમાં હવે ભાજપ પૂર્ણ બહુમતીની સરકાર બનશે. નવા મુખ્યમંત્રીની તાજપોશી 9મી મેના રોજ થાય તેવા એંધાણ છે. ત્યારે રાજ્યમાં સરકાર બદલાતા જ રાજ્ય સરકારના કર્મચારીઓને મોટી લોટરી લાગી શકે છે.
DA Hike: ગુજરાતના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો (DA Hike) કર્યો છે. આ સાથે જ હવે મોંઘવારી ભથ્થું 60 ટકાએ પહોંચી ગયું છે.
DA Arrears: નોંધનીય છે કે સરકાર દર વર્ષે નવરાત્રિની આસપાસ એટલે કે સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં ડીએ નક્કી કરે છે. ડીએ વધારો 1 જુલાઈથી અમલમાં આવે છે. આ વખતે, ડીએ વધારો આટલા ટકા સુધી હોઈ શકે છે.
DA Hike: તાજેતરમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. હવે ફરી એકવાર કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 3 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
Government Approves 2% DA Hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓની આતુરતાનો અંત આખરે આવી ગયો છે. કારણ કે સરકારે મોંઘવારી ભથ્થા પર વધારાની જાહેરાત કરી છે. જાણો મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થયો.
Dearness Allowance News: કેન્દ્ર સરકારના કર્મચારીઓ એપ્રિલ મહિનાનો પગાર મેળવતી વખતે નિરાશ થઈ શકે છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે સરકારે હજુ સુધી DA વધારાની જાહેરાત કરી નથી. ચાલો વિગતો જાણીએ.
DA Hike Latest Update: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી 2026થી તેમના મોંઘવારી ભથ્થા (DA) હજુ સુધી મળ્યા નથી. રાહ ખૂબ લાંબી થઈ ગઈ છે. NC-JCMએ કેબિનેટ સચિવને દરમિયાનગીરી કરવા વિનંતી કરી છે. લેટેસ્ટ અપડેટ્સ અને સંભવિત વધારો આ સમયે થઈ શકે છે.
DA Hike: જાન્યુઆરીથી જૂન છ મહિનાના DA એટલે કે મોંઘવારી ભથ્થાની રાહ જોવાઈ રહી છે. સામાન્ય રીતે હોળીના તહેવાર દરમિયાન મોંઘવારી ભથ્થાની જાહેરાત થઈ જતી હોય છે, પરંતુ આ વખતે હજુ સુધી DAની જાહેરાત થઈ શકી નથી. આ દરમિયાન કેટલાક કર્મચારીઓ માટે ખુશખબર મળી છે.
DA Hike 2026 : મોંઘવારી ભથ્થા (DA)માં 2% સુધીનો સંભવિત વધારો સરકારી કર્મચારીઓ માટે માસિક પગારમાં ₹360 થી ₹7,500 સુધીનો વધારો કરી શકે છે. આ વધારો CPI-IW સૂચકાંકના આધારે નક્કી કરવામાં આવે છે અને આ વધારો 1 જાન્યુઆરી, 2026થી ગણાશે, ત્યારે DA વધતાં જ તમારા પગારમાં કેટલો વધારો થશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
DA Increase: કેન્દ્ર સરકારના કર્મચારીઓ વર્ષના પહેલા ભાગમાં ડીએની રાહ જોતા હોય છે. સામાન્ય રીતે, સરકાર હોળીની આસપાસ DA અંગે નિર્ણય લે છે, પરંતુ આ વખતે, એપ્રિલના બીજા અઠવાડિયામાં પણ કોઈ સમાચાર નથી.
DA : લાખો પેન્શનરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. DAને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે, જેનો સીધો ફાયદો પેન્શનરોને થવાનો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો છે અને તેનાથી પેન્શનરોને કેવી રીતે ફાયદો થશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
PM Modi on 7th Pay Commission in West Bengal: પશ્ચિમ બંગાળમાં હાલ વિધાનસભા ચૂંટણીઓ નજીક છે અને પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે ત્યારે પીએમ મોદીએ એક એવી ગેરંટી આપી છે કે રાજ્યના સરકારી કર્મચારીઓ આનંદીત થઈ રહ્યા છે. જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો સાતમું પગાર પંચ લાગૂ કરાશે એવી ગેરંટી અપાઈ છે. જાણો હાલ રાજ્યમાં કયું પગાર પંચ ચાલે છે અને રાજ્યો અને કેન્દ્રોનું પગાર પંચનું શું ગણિત છે?
DA Updates: જાન્યુઆરી 2026ના DA (મોંઘવારી ભથ્થા)ની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. રિપોર્ટ્સ અનુસાર, એપ્રિલ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓ માટે DAની જાહેરાત થઈ શકે છે.
8th Pay Commission: ચોથો એટલે કે એપ્રિલ મહિનો કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહત આપનારો હોઈ શકે છે. સરકાર આ મહિનામાં કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો નિર્ણય લઈ શકે છે. આ મહિનામાં એરિયર પણ મળી શકે છે.
8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) સાથે જોડાયેલી તાજેતરની ગણતરીઓએ 8મા પગાર પંચને લઈને આશાઓ વધુ મજબૂત બનાવી દીધી છે.
8th pay commission : દેશના અગ્રણી ટ્રેડ યુનિયન ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC) સહિત અનેક સંગઠનોએ માંગ કરી છે કે સરકાર હાલની ફોર્મ્યુલામાં સુધારો કરે, કારણ કે તે આજના વધતા ખર્ચ સાથે મેળ ખાતી નથી. મોંઘવારી ભથ્થાની ગણતરી માટેની વર્તમાન ફોર્મ્યુલા જૂની થઈ ગઈ છે.
ભારતીય રેલવેના લાખો કર્મચારીઓ માટે ચૈત્ર નવરાત્રિ ખુશીઓની ભેટ લઈને આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA)માં 50%નો વધારો લાગુ કર્યા પછી રેલવે મંત્રાલયે હવે તેમના કિલોમીટર ભથ્થા (KMA)માં પણ 25%નો વધારો કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ કાગડોળે આઠમાં પગાર પંચની ભલામણો આવવાની રાહ જોઈને બેઠા છે. જેમાં પગાર ઉપરાંત ભથ્થાઓમાં પણ મોટો સુધારો અપેક્ષિત છે. ફિક્સ્ડ મેડિકલ અલાઉન્સ (FMA)માં પણ બંપર વધારાનો પ્રસ્તાવ મૂકાયો છે. જો સ્વીકારવામાં આવે તો કર્મચારીઓને મોટો ફાયદો થઈ શકે છે.
DA Hike: સુધારેલા મોંઘવારી ભથ્થાની ચુકવણી આ મહિનાથી જ રોકડમાં કરવામાં આવશે. જુલાઈ 2025થી ઓક્ટોબર 2025 સુધીના સમયગાળાનું એરિયર્સ માર્ચ 2026 માં 'ગુડી પડવા'ના અવસરે આપવામાં આવશે.
8th pay commission Latest Update: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી ખુશખબરી આવી રહી છે. સરકાર વર્ષ 2026ના પહેલા છ મહિના માટે મોંઘવારી ભથ્થા (DA)માં વધારાની જાહેરાત કરવાની તૈયારી કરી રહી છે.