લોકસભાની ચૂંટણી લડવાના હાર્દિક પટેલના અરમાનો પર પાણી ફરી વળ્યું જુઓ સમગ્ર અહેવાલ

લોકસભાની ચૂંટણી લડવાના હાર્દિક પટેલના અરમાનો પર પાણી ફરી વળ્યું છે....હાઈકોર્ટે હાર્દિક પટેલની અરજીને ફગાવી દીધી છે..વિસનગરના કેસમાં થયેલી સજા પર સ્ટે આપવા માટે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી..જુઓ સમગ્ર અહેવાલ

Trending news