સોમનાખ ખાતે ગીર ગાયોની અનોખી સ્પર્ધા...

ગુજરાતની પોતાની ગીરગાય હાલ ગૌપાલકો ભુલી રહ્યા છે. ત્યારે ગીર ગાયોનાં મુલ્યો અને ગીરગાયનું સંવર્ધન કરવાનાં હેતુથી સોમનાથમાં અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો. જેમાં સૌથી સ્વસ્થય અને હેલ્ધી ગીરગાયની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ખેડૂતોએ ભાગ લીધો હતો.

Trending news