ખેડૂતાના કામની વાતઃ અમેરિકા કેવી રીતે એક્સપોર્ટ કરવી કેસર કેરી?, જાણી લો સંપૂર્ણ પ્રોસેસ, હજારોમાં ભાવ મળશે!

 કેસર કેરીના રસિયાઓ તો ઘણા લોકો છે... પરંતુ અહીં વાત છે, ગીર-તાલાળા ટુ અમેરિકા... જો કોઇ ખેડૂતે કેસર કેરીનો સ્વાદ અમેરિકા સુધી પહોંચાડવો હોય તો બાવળાથી જવું ફરજિયાત છે... એટલે કે, તમારે કેસર કેરી અમેરિકામાં એક્સપોર્ટ કરવી છે તો તેના ભાવ હજારો રૂપિયા મળશે.. પરંતુ ત્યાં સુધી પહોંચાડવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનો પણ પુરુષાર્થ સામેલ છે... એ કઇ રીતે અને અમેરિકા સુધી મોંઘામુલી કેસર કેવી રીતે પહોંચાડશો તેની સંપૂર્ણ પ્રોસેસ જણાવીએ.

Trending news