BSNL Independence Offer : BSNLના 1 રૂપિયાના પ્લાનની વાપસી થઈ છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે કંપનીએ તેના યુઝર્સને માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને દૈનિક 1 GB ડેટા જેવા બેનિફિટ્સ આપી રહી છે.
BSNL Cheapest Recharge Plan : BSNLએ સૌથી સસ્તો 28 દિવસનો પ્લાન લોન્ચ કર્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડના આ બજેટ-ફ્રેંડલી રિચાર્જ પ્લાન સાથે યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને ડેટા સહિત અનેક બેનિફિટ્સ મળે છે.
BSNL યુઝર્સે હવે આખું વર્ષ પોતાના નંબર પર રિચાર્જ કરાવવું પડશે નહીં. સરકારી ટેલીકોમ કંપનીએ વર્ષભરની વેલિડિટીવાળો સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં ઘણા બેનિફિટ્સ મળે છે.
BSNL OTTRecharge Plan: BSNL યુઝર્સને ફ્રીમાં 3 મહિના સુધી JioHotstar, Zee5 અને SonyLIV OTT નું એક્સેસ મળશે. યુઝર્સ બે સ્ક્રીન પર આ એપ્સનો આનંદ લઈ શકે છે.
BSNL Recharge Plan: સરકારી કંપની BSNL એ ધમાલ મચાવતા સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં દરરોજ 3જીબી ડેટા અને 70 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે.
BSNL 1 Freedom Plan: સરકારી ટેલીકોમ કંપની BSNLએ પોતાનો પોપુલર Freedom Plan ફરી શરૂ કર્યો છે. આ પ્લાન હેઠળ ડેટા, કોલિંગ અને એસએમએસનો લાભ મળે છે. જો તમે આ પ્લાન એક્ટિવ કરાવવા ઈચ્છો છો તો તમારે BSNLનું નવું સિમ કાર્ડ લેવું પડશે.
BSNL એ પોતાના કરોડો યુઝ્સને સારા સમાચાર આપ્યા છે. સરકારી ટેલીકોમ કંપનીએ પાસે ઘણા એવા પ્લાન ઉપલબ્ધ છે, જેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને ડેટા જેવા લાભ મળે છે.
તીથલ રોડ પર આવેલી BSNLની ઓફિસમાં દારૂ પાર્ટી, દારૂના નશામાં ધમાલ મચાવતા સ્થાનિકોને ખબર પડી.
BSNLએ નવા વર્ષ પર યુઝર્સને મોટી ભેટ આપી છે. BSNL દ્વારા VoWiFi સેવા શરૂ કરવામાં આવી છે, જે નબળા નેટવર્કવાળા વિસ્તારોમાં પણ નેટવર્કની સમસ્યાથી મુક્તિ આપશે.
BSNL Christmas Offer: હાલ દેશમાં મોટા ભાગના લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે, ત્યારે ગ્રાહકોને નેટ, કોલ અને એસએમએસના વિવિધ પ્લાનની ઓફર આપવામાં આવે છે, અનેક ટેલિકોમ કંપનીઓએ ક્રિસમસ માટે ખાસ પ્લાનની જાહેરાત પણ કરી છે, ત્યારે હવે સરકારી કંપની BSNLએ પણ સસ્તા પ્લાનની જાહેરાત કરી છે.
BSNL Recharge Plan : સરકારી માલિકીની BSNLએ વિદ્યાર્થીઓ માટે એક ખાસ ઓફર શરૂ કરી છે. આ યોજના હેઠળ 251 રૂપિયાના રિચાર્જ પર અનલિમિટેડ કોલિંગ અને 100GB ડેટા મળે છે.
BSNL Silver Jubilee Plan : BSNLએ એક ખાસ સિલ્વર જ્યુબિલી પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે, જે ઓછી કિંમતે અનેક પ્રીમિયમ બેનિફિટ્સ આપે છે. આ પ્લાન વિશે આ લેખમાં અમે તમને વિગતવાર માહિતી આપીશું.
એશિયા કપ કે કેરેબિયન પ્રીમિયર લીગ જોવા માટે અલગ અલગ પ્લાન અજમાવીને કંટાળી ગયા છો ? તો સરકારી માલિકીની કંપની 151 રૂપિયામાં 25 OTT સબ્સ્ક્રિપ્શન્સ અને 400 લાઇવ ચેનલો ઓફર કરી રહી છે.
BSNL તેના ગ્રાહકો માટે એક નવી અને મહત્વપૂર્ણ સર્વિસ શરૂ કરવા જઈ રહ્યું છે, જે ડિજિટલ પેમેન્ટને વધુ સરળ બનાવશે. હવે BSNL ગ્રાહકો UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) દ્વારા પેમેન્ટ કરી શકશે. આ નવી સર્વિસનું નામ 'BSNL Pay' રાખવામાં આવ્યું છે.
Cheapest Yearly Plan: BSNL એ 365 દિવસનો સૌથી સસ્તો પ્લાન લાવ્યો છે, જે ઓછી કિંમતે મફત કોલિંગ અને 600 GB ડેટા આપે છે. JIO, વોડાફોન અને એરટેલને ટક્કર આપવા માટે આ પ્લાન લાવવામાં આવ્યો છે. ચાલો જાણીએ આ પ્લાન વિશે...
BSNL Offer: સરકારી ટેલીકોમ કંપની BSNLએ એક સસ્તો અને આકર્ષક પ્લાન લોન્ચ કર્યું છે. જો તમારે આ પ્લાનનો લાભ ઉઠાવવો હોય તો તમે બીએસએનએલનું નવું સિમ લઈ શકો છો.
BSNL: દેશની સરકારી ટેલીકોમ કંપનીએ પોતાના યુઝર્સ માટે શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે. જે યુઝર્સને વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ જોઈએ છીએ તેના માટે આ પ્લાન શાનદાર છે.
Jio, Airtel, Vi, BSNL Plan Conversion Rules Changed: જો તમે જિયો, એરટેલ, વોડાફોન આઈડિયા કે બીએસએનલ કોઈના પણ યૂઝર હોવ તો તમારા માટે એક સારા સમાચાર આવ્યા છે. જાણો હવે તમને શું ફાયદો થઈ શકશે.
BSNL Recharge Plan: જો તમે BSNL યુઝર છો અને લાંબી વેલિડિટીવાળો રિચાર્જ પ્લાન ઇચ્છો છો, જેમાં તમને અનલિમિટેડ કોલિંગની સાથે ડેટા મળે, તો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ચાલો અમે તમને આવા જ એક પ્લાન વિશે જણાવીએ.
BSNL Recharge Plan: પોતાની છબીને અકબંધ રાખીને BSNLએ 395 દિવસની વેલિડિટીવાળો પ્લાન રજૂ કર્યો છે. આનો અર્થ એ થયો કે આ પ્લાન સાથે, યુઝર્સને એક વર્ષથી વધુ સમય માટે એટલે કે લગભગ 13 મહિના માટે રિચાર્જ કરવાની જરૂર રહેશે નહીં.
Cheapest Recharge Plan: જો તમે પણ સસ્તો રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છો તો આજે અમે તમને એક એવા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તમને સૌથી ઓછા રૂપિયામાં 1 મહિનાની વેલિડિટી મળશે.
BSNL ની પાસે ઘણા સસ્તા રિચાર્જ પ્લાન છે. આજે અમે તમને બીએસએનએલના બે એવા રિચાર્જ પ્લાન વિશે જણાવીશું, જેમાં તમને દર મહિને આશરે 126 રૂપિયાના ખર્ચમાં અનલિમિટેડ ડેટાનો લાભ મળશે. જાણો BSNL ના બે રિચાર્જ પ્લાન વિશે...