Coconut Water Drinking Mistakes: ઉનાળામાં નાળિયેર પાણી પીવું સૌથી બેસ્ટ છે. નાળિયેર પાણી તુરંત એનર્જી આપે છે. પણ નાળિયેર પાણી પીવામાં આ 5 ભુલો કરો તો નાળિયેર પાણી શરીર માટે ઝેર સાબિત થઈ શકે છે. એટલા માટે આ ભુલો ક્યારેય કરવી નહીં.
6 way to Track your Health: આજે તમને શરીરની ફિટનેસ અને હેલ્થ સારી છે કે નહીં તે ચેક કરવાની રીત જણાવીએ. જો તમે અહીં દર્શાવેલા 6 કામ તકલીફ વિના કરી શકો છો તો તમે હેલ્ધી છો. જો આ કામ ન કરી શકો તો સમજી લેવું શરીરમાં ચાલી રહી છે ગડબડ.
Summer Health Care Tips: ઉનાળો એવી ઋતુ છે જેમાં ઘરેથી ખાલી પેટ નીકળી જવાની બેદરકારી તમને હોસ્પિટલના બેડ સુધી પહોંચાડી શકે છે. જો તમે અવારનવાર નાસ્તો સ્કીપ કરી દો છો અથવા તમે એવા કોઈ વ્યક્તિને જાણો છો જે સવારે ખાલી પેટ ઘરેથી નીકળે છે તો તેને આ વાત ખાસ જણાવો.
Who Should Not Eat Rice: કેટલીક એવી સ્વાસ્થ્ય સમસ્યાઓ છે જેના દર્દી રોજ ભાત ખાય તો તેમને નુકસાન થઈ શકે છે. તેથી આવા લોકોએ ભાત ખાવાની ભુલ કરવી નહીં. આ સ્વાસ્થ્ય સમસ્યાઓ કઈ કઈ છે જાણી લો ફટાફટ.
અમદાવાદી દરવાજા બહાર અને આસપાસના ૨ કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં દુષિત પાણી વિતરણથી રોગચાળો વકર્યો હોવાનું મનાઇ રહ્યું છે. આ માટે પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે સર્વે પણ ચાલુ કર્યો છે.
Health Care Tips: જ્યારે યુદ્ધ જેવી ઈમરજન્સી સ્થિતિ સર્જાય છે ત્યારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું વધારે જરૂરી થઈ જાય છે. આજે તમને જણાવીએ એવી જરૂરી વાતો વિશે જેને ફોલો કરી તમે શરીર અને મનની તંદુરસ્તી જાળવી શકો છો.
Foods To Increase Height: બાળકોની ઉંમર વધે તેની સાથે તેની હાઈટ-બોડી પણ વધે તે જરૂરી હોય છે. હાઈટ ઉંમરની સાથે વધતી રહે તે માટે નાનપણથી જ બાળકોને પોષણયુક્ત વસ્તુઓ ખવડાવવી જરૂરી છે. આજે તમને જણાવીએ એવા સુપરફુડ વિશે જે બાળકોની લંબાઈ વધે તે માટે ખવડાવવા જરૂરી હોય છે.
Juice For Diabetes And Cholesterol: તમે જોયું હશે કે ઘણાં લોકો ડાયાબિટિસ, કોલેસ્ટ્રોલ અને હાઈ શુગર કે હાઈ બીપીની સમસ્યાથી પીડાતા હોય છે. ત્યારે અહીં આપવામાં આવેલાં 5 સુપરફૂડ આવા દર્દીઓની કરી શકે છે મદદ. જોકે, પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાંત તબીબની સલાહ અચુક લેવી...
વિટામિન સી ની કમીના કારણે પણ આપણાં શરીરમાં અનેક બીમારીઓ અને તકલીફો ઉભી થઈ શકે છે. તેથી અહીં અમે તમને જણાવ્યાં છે એવા સુપર ફૂડ જેના નિયમિતસેવનથી ક્યારેય નહીં થાય વિટામિન સી ની કમી...
Drinking Water Habits: શું તમે પણ જમવાના સમયે વચ્ચે પાણી પીવો છો? તો તમારે જાણી લેવું જોઈએ કે તમારી આ આદત સારી છેકે ખરાબ. અમે તમને જણાવીશું કે જમવાના સમયે વચ્ચે પાણી પીવું કેટલું યોગ્ય છે.
મેડિકલ સેક્ટરના નિષ્ણાતોની માનીએ તો પ્રોપર ઉંઘ લેવી ખુબ જરૂરી છે. નહીં તો શરીરમાં ઉઘી થઈ શકે છે ગંભીર તકલીફો....ત્યારે જાણો ઉંઘના આવતી હોય તો શું કરવું...
Food For Healthy Skin: કુદરતી ખોરાક તમારી ત્વચાને હાઇડ્રેટ કરે છે અને તેને લાંબા સમય સુધી ચમકદાર રાખે છે. ચાલો આપણે ડાયેટિશિયન આયુષી યાદવ પાસેથી જાણીએ કે ત્વચા માટે કયા 5 શ્રેષ્ઠ ખોરાક છે.
Realtionship Tips:શારીરિક સંબંધ એક પ્રકારની જરૂરિયાત છે. રેગ્યુલર હ્યુમન નીડ છે. જોકે, ઘણીવાર આ નીડ એડિક્શનમાં પણ ફેરવાઈ જાય છે. આવું થાય ત્યારે શું થાય છે તે પણ જાણવા જેવું છે....
DIABITIES DIET: ડાયાબિટીસથી પીડિત છો તો આ વસ્તુઓનું રાખો ધ્યાન, ડાયટથી મેનેજ થશે બ્લ્ડ સુગર...ડાયાબિટીઝના દર્દીઓ માટે રાહતની વાત, આ ડાયટથી મેનેજ થશે બ્લડ સુગર...
Weight Control Tips:દરરોજ સવારે હળદર અને મધ મિક્સ કરીને નવશેકું પાણી પીવાથી શરીરમાં જામેલી વધારાની ચરબી દૂર થાય છે. આ સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે અને શરીરને સ્લિમ અને ટ્રિમ રાખે છે.
Brain Stroke Signs 7 days Before : બ્રેઈન સ્ટ્રોકના 1 અઠવાડિયા પહેલા શરીરમાં ઘણા પ્રકારના સંકેતો જોવા મળે છે. ચાલો જાણીએ આ સંકેતો વિશે-
Health Care Tips: આપણી અમુક આદતો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક સમસ્યાનું કારણ બની શકે છે. તમને એ વાતનો અંદાજો પણ નહીં હોય કે, દરરોજ એવી ઘણી ચીજવસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ જેનાથી આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય.
Children Height: શું તમે પણ તમારા બાળકોની હાઈટ વધારવા માંગો છો? તો જાણો શું કહે છે નિષ્ણાતોનો મત...નોંધી લેજો ડાયેટ પ્લાન...
The Benefits of Onions: ડુંગળી માત્ર સારવાર જ નથી કરતી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનો રસ અને કાચી ડુંગળી ખાવાથી ઘણા ફાયદા થાય છે. સોડિયમ, ફોલેટ, પોટેશિયમ, વિટામિન A, C, E, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો ડુંગળીમાં જોવા મળે છે.
Health Care Tips: તમે કંઈક કામ કર્યું હોય, દોડધામ કરી હોય અને તમે થાકી જાઓ એ વાત સામાન્ય છે. તમે થોડું ઘણું ચાલીને આવો અને તમને થાક લાગવા લાગે એ એવું પણ બની શકે છે. પરંતુ તમને સવાર-સાંજ આખો દિવસ કોઈ કામ ન કરવા છતાં પણ થાક લાગ્યા કરે છે તો મામલો ગંભીર બની શકે છે. લેવી જોઈએ નિષ્ણાતની સલાહ...
Health Care Tips: આપણાં શરીરમાં અનેક બીમારીઓ થતી હોય છે. ત્યારે આપણે તાત્કાલિક ડોક્ટર પાસે દવા લેવા માટે ભાગતા હોઈ છે છીએ. પરંતુ તમારા રસોડામાં જ એક એવી વસ્તુ છે જે તમને અનેક બીમારીઓથી દૂર રાખી શકે છે...શું છે જાણો વિગતવાર...
Side Effects of Tea: દારૂથી પણ ખતરનાક છે ચા ની લત! દિવસમાં 2 કપથી વધુ ચા પીતા લોકો ખાસ વાંચે. દિવસમાં 2 કપ કરતા વધુ ચા પીવાની આદત હોય તો તમને થઈ શકે છે આ ગંભીર તકલીફો. વધુ ચા પીનારાનો ગમે ત્યારે પાકી શકે છે વીમો! જાણોશું કહે છે નિષ્ણાતો....