ઉત્તરાયણના દિવસે અમદાવાદમાં કેટલા પક્ષીઓ મર્યા અને કેટલા ઘાયલ થયા?

અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે કરૂણા અભિયાનમાં કુલ 709 પશુ પક્ષીઓ ઘાયલ થયા હોવાના કેસ આવ્યા હતા. જેમાંથી 649 પશુ પક્ષીઓનું રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે. જ્યારે છેલ્લા પાંચ દિવસમાં કુલ 1283 પક્ષીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. જેમાંથી 1181 પક્ષીઓને સારવાર આપીને બચાવાયા છે. છેલ્લા પાંચ દિવસમાં 102 પક્ષીઓના મોત થયા છે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓને મજા પડતી હોય છે પરંતુ આ જ મજા પશુ પક્ષીઓ માટે સજા બને છે. જેના માટે શહેરમાં કેટલીક સંસ્થાઓ તહેવારના દિવસે પશુ પક્ષીઓના રેસ્ક્યૂ અને ટ્રિટમેન્ટ માટે કાર્યરત હોય છે.

Jan 15, 2020, 11:55 AM IST

Trending News

 કાશ્મીર-સીએએને કારણે ભારતને ડેમોક્રેસી ઇન્ડેક્સમાં લાગ્યો ઝટકો, 10 સ્થાનનું થયું નુકસાન

VIDEO: શ્રીનગરના લાલ ચોક પહોંચ્યા મોદીના મંત્રી, દિલ ખોલીને મળ્યા લોકો, ફુલ પણ આપ્યા

અમદાવાદ: શાહ આલમહિંસા મુદ્દે શહેઝાદ ખાનને માત્ર 5 કલાકનાં શરતી જામીન

ચંદ્રયાન-3 પર કામ શરૂ, ભારતીય મોડ્યૂલમાં જશે ભારતીય અવકાશયાત્રીઃ ઇસરો પ્રમુખ

અભિષેકે એવી ટ્વિટ કરી કે, બધાની નજર સીધી ઐશ્વર્યાના પેટ પર જ ગઈ...

દીવ, દમણ અને દાદરા નગર હવેલીની રાજધાની બનશે દમણ

શેરબજારઃ 5 વર્ષ બાદ શનિવારે ખુલશે BSE, 1 ફેબ્રુઆરીએ બજેટના કારણે થશે ટ્રેડિંગ

AUS OPEN: 7 વખતની ચેમ્પિયન સેરેના ત્રીજા રાઉન્ડમાં, જિડૈનસેકને હરાવી, 15 વર્ષની ગોફ પણ જીતી

ભારત-એનો ન્યૂઝીલેન્ડ-એ સામે ધમાકેદાર વિજય, પૃથ્વી શો અને સેમસન ચમક્યા

કોચ રવિ શાસ્ત્રીનું 'જનૂન' છે વિશ્વ કપ જીતવો, કહ્યું- તૈયારી થઈ ગઈ છે શરૂ