એક દિવસમાં કેટલી મિનિટ સુધી ચાલવું જોઇએ? જાણી લો સ્વાસ્થ્ય સાથે જોડાયેલી રોચક વાત...
ઘણા લોકો સારા સ્વાસ્થ્ય માટે દરરોજ ચાલવા જતા હોય છે.જો કે, કેટલાક લોકોને મોર્નિંગ વોક પસંદ હોય છે તો કેટલાક લોકોને ઇવનિંગ વોક. પરંતુ હેલ્થને ફીટ રાખવા માટે દરરોજ ચાલવું જરૂરી છે. જો કે, કેટલું ચાલવું તેના વિશે તમને જણાવીએ.