jio

Jio ના રિચાર્જ પ્લાને Vi અને Airtel ના ઉડાવ્યા હોશ! એવી ઓફર લાવ્યા કે માર્કેટમાં પડી ગઈ બૂમ!

છેલ્લા થોડા વર્ષોમાં, રિલાયન્સ જિયો દેશની શ્રેષ્ઠ ટેલિકોમ કંપની બની ગઈ છે. આનો શ્રેય મુખ્યત્વે કંપનીની 'ધન ધના ધન' રિચાર્જ પ્લાનને જાય છે, જેણે કસ્ટમરને ઓછા ખર્ચે વધુ લાભો આપ્યા. અહીં Jioનાં એવા બે પ્લાન વિશે જણાવીએ, જેમાં તમને દૈનિક ડેટા અને ઘણા ઓછા ખર્ચે અનલિમિટેડ કોલિંગ જેવા ઘણા લાભો મળી રહ્યા છે.

Oct 17, 2021, 04:54 PM IST

એક મહિનાથી લઈને એક વર્ષની વેલિડિટી સુધી, આ છે JIO ના સસ્તા પ્લાન

રિલાયન્સ જીયો પોતાના યૂઝર્સ માટે અલગ-અલગ પ્રકારની ઓફર લાવતી રહે છે. ગ્રાહકોની જરૂરીયાતો પ્રમાણે જીયો અનેક પ્રકારના પ્લાન ઉપલબ્ધ કરાવી રહ્યું છે.

Oct 4, 2021, 11:44 PM IST

Jio, Airtel અને Vi ના બેસ્ટ રિચાર્જ પ્લાન: આખુ વર્ષ ઈન્ટરનેટ, અનલિમિટેડ કોલ અને આટલા બધા અન્ય ફાયદા

આ એવા પ્લાન છે કે જેનાથી તમારે વારંવાર રિચાર્જ કરાવવું નહીં પડે

Oct 1, 2021, 11:08 AM IST

એક વર્ષની વેલિડિટી, દરરોજ 3GB ડેટા, આ છે રિલાયન્સ જીયોનો સૌથી સસ્તો પ્લાન

રિલાયન્સ જીયો પોતાના યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે અનેક પ્લાન ઓફર કરી રહી છે. જીયો પાસે એક વર્ષની વેલિડિટીવાળો પણ પ્લાન છે. આ પ્લાનમાં ગ્રાહકોને ખાસ ફાયદા આપવામાં આવે છે. 

Sep 27, 2021, 04:23 PM IST

Jio ના આ 3 રિચાર્જ પ્લાન પર 20% કેશબેક, 168GB સુધી ડેટાની સાથે ફ્રી કોલિંગ

રિલાયન્સ જીયો પોતાના ગ્રાહકોને પોપ્યુલર પ્લાન પર 20 ટકા કેશબેક આપી રહ્યું છે. ગ્રાહકોને આ ત્રણ પ્લાન પર ખાસ ઓફર મળી રહી છે. 

Sep 22, 2021, 03:11 PM IST

Jio ના ગ્રાહકો માટે ફાયદાના સમાચાર, આ રિચાર્જ પ્લાન પર કંપની આપશે 20% Cashback, જાણો વિગત

Jio Recharge Cashback Offer: મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ જીયો પોતાના પ્રીપેડ યૂઝર્સો માટે શાનદાર ઓફર લઈને આવી છે. કંપની આ Jio Offer હેઠળ પોતાના કેટલાક રિચાર્જ પ્લાન પર 20% Cashback ઓફર કરી રહી છે. 

Sep 20, 2021, 07:25 PM IST

28 દિવસથી લઈને 336 દિવસ સુધીની વેલિડિટી, Jio ના સૌથી સસ્તા પ્લાન

આ પ્લાન Jio ના વેલ્યૂ પ્લાન છે. જીયોના આ પ્લાન 129 રૂપિયા, 329 રૂપિયા અને 1299 રૂપિયાનો છે. તેમાંથી બે રિચાર્જ પ્લાન એવા છે, જેમાં દરરોજ 4 રૂપિયાથી ઓછો ખર્ચ આવે છે. 

Sep 20, 2021, 03:39 PM IST

Jio નો ધાંસૂ પ્લાન, વધુ ડેટા સાથે મળશે Netflix-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શન

આ પ્લાનના બેનિફિટ્સની વાત કરીએ તો, સાંભળીને તમારા ચહેરા પર સ્માઇલ આવી જશે. આ પ્લાનમાં અનલિમિટેદ કોલિંગ સાથે-સાથે 100 SMS આપવામાં આવશે. જો તમે OTT કંન્ટેટની ઇચ્છા ધરાવો છો. 

Sep 19, 2021, 03:32 PM IST

Best Prepaid Plans: દરરોજ 1.5GB ડેટા અને અનલિમિડેટ કોલિંગ,આ છે Jio, Airtel અને Vi ના શાનદાર પ્રીપેડ પ્લાન

Daily 1.5GB data plans: રિલાયન્સ જીયો (Jio), એરટેલ (Airtel) અને વોડાફોન-આઈડિયા (Vi) વધુથી વધુ ગ્રાહકોને આકર્ષિત કરવાની હોડમાં અલગ-અલગ પ્લાન માર્કેટમાં રજૂ કરે છે.

Sep 15, 2021, 10:43 PM IST

Reliance Jio નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, મળશે અનલિમિટેડ કોલ, ડેઈલી આટલો ડેટા અને આ ઢગલો સુવિધા

રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે એક ગૂડ ન્યૂઝ આવ્યા છે.

Sep 14, 2021, 08:58 AM IST

Jio એ ગ્રાહકો કર્યા ખુશ! 11 મહિના સુધી ચાલશે એક રિચાર્જ, જાણો Benefits

જો તમે જિયોના પ્લાન્સ ઉપયોગ કરો છો તો તમારે આ પ્લાન્સ વિશે જાણવું જરૂરી છે અને જો તમે જિયો ગ્રાહક નથી તો બની શકો છો, આ પ્લાન્સ એટલા સસ્તા છે. એકવાર રિચાર્જ કરાવ્યા બાદ તમે 11 મહિના માટે ઘણી બધા બેનેફિટ્સની મજા માણી શકો છો.

Sep 11, 2021, 09:30 PM IST

Jio એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, 'ગાયબ' થઈ ગઈ આ સસ્તી સ્કિમ! જાણો અચાનક Jio માં શું ડખો પડ્યો?

રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકોને સસ્તા પ્લાન અને જબરદસ્ત ઓફર આપીને ખુશ કર્યા છે. જિયોએ નીચા ભાવે વધુ લાભો સાથે યોજનાઓ લોન્ચ કરતાની સાથે જ અન્ય ટેલિકોમ કંપનીઓના ગ્રાહકો પણ Jio સાથે  આવી ગયા. Jio હંમેશા તેના પ્લાનમાં કેટલાક ફેરફાર કરતું રહે છે. હવે રિલાયન્સ જિયોએ તેના બે સસ્તા પ્લાન બંધ કરી દીધા છે. 39 અને 69 રૂપિયાના પ્લાન છે. Jio ની વેબસાઈટ પર આ બે પ્લાન ગાયબ થઈ ગયા છે... આ બંને યોજનાઓની ખૂબ ચર્ચા થઈ અને ઘણા લોકોએ આ યોજનાનો લાભ લીધો. આ સિવાય Jio એ ધમાકેદાર ઓફર પણ બંધ કરી દીધી છે. થોડા સમય પહેલા જિયોએ 'બાય વન ગેટ વન ફ્રી' ઓફર શરૂ કરી હતી, જે હવે બંધ કરી દેવામાં આવી છે.

Sep 9, 2021, 12:08 PM IST

Jio, Airtel અને Vi ના આ છે સૌથી સસ્તા પ્લાન, 11 રૂપિયામાં 6GB ડેટા અને આટલા બધા ફાયદા

મોટાભાગે એવું બનતું હોય છે કે વધુ ડેટા માટે મોંઘો પ્લાન ખરીદવો પડતો હોય છે. અહીં અમે તમને ઓછા ભાવના એવા પ્લાન વિશે જણાવીશું જેમાં 6 જીબી ડેટા સાથે અનેક ફાયદા પણ મળશે. 

Sep 7, 2021, 08:39 AM IST

JioPhone માં નહી હોય આ ધમાકેદાર ફીચર, જાણીને યૂઝર્સને લાગશે આંચકો

KaiOS તે ઉપયોગકર્તાઓ માટે સૌથી સારી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે જે પૂર્ણ સ્માર્ટફોનનો અનુભવ ઇચ્છતા નથી અને વધુ પાવર અને સરળ ફીચર ફોન પસંદ પસંદ કરે છે.

Sep 2, 2021, 06:07 PM IST

દરરોજ 4 રૂપિયાથી ઓછો ખર્ચ, ત્રણ મહિનાની વેલિડિટી, આ છે Jio ના બેસ્ટ પ્લાન

રિલાયન્સ જીયો (Reliance Jio) ની પાસે 14 દિવસથી લઈને 365 દિવસ સુધી ચાલનાર રિચાર્જ પ્લાન છે. તમે જરૂરીયાત પ્રમાણે કોઈપણ પ્લાનની પસંદગી કરી શકો છો.
 

Sep 1, 2021, 11:43 PM IST

Jio યૂઝર્સ માટે મોટો ધમાકો, 5 નવા પ્રીપેડ પ્લાન લોન્ચ થયા, જાણો તમને શું થશે ફાયદો

રિલાયન્સ જિયોએ બેઝિક Disney+Hotstar સબસ્ક્રિપ્શન સાથે પોતાના નવા પ્રીપેડ પ્લાન્સ ભારતમાં લોન્ચ કર્યા છે.

Sep 1, 2021, 02:05 PM IST

Reliance પોતાનો અત્યાર સુધીનો સૌથી સસ્તો ફોન આ તારીખે કરશે લોન્ચ, કમાલના હશે ફીચર્સ

JioPhone Next નું એલાન રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાની એન્યુલ જનરલ મિટિંગ દરમિયાન કર્યું હતું. આ સ્માર્ટફોન વિશે કેટલીક માહિતી સામે આવી છે. આવો જોઈએ આ ફોનમાં શું છે ખાસ. જો કે લોન્ચ પહેલા આ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોનની પ્રી-બુકિંગ શરૂ થઈ શકે છે. રિપોર્ટ મુજબ જિયો પહેલાથી જ રીટેલ સ્ટોર્સ સાથે આ ફોન વિશે ચર્ચા કરી રહ્યું છે.

Aug 31, 2021, 03:03 PM IST

Jio ના આ Prepaid Plans થી Vi અને Airtel ને ચટાડી ધૂળ, ઓછા રૂપિયામાં આપી રહ્યું છે આટલું બધું

એક જ ક્ષેત્રમાં જ્યારથી એકથી વધુ કંપની હશે તો પરસ્પર સ્પર્ધાની ભાવના તો આવશે. જેટલું મહત્વ સ્માર્ટફોનનું છે એટલું જ મહત્વપૂર્ણ ટેલિકોમ કંપનીઓને પણ મળે છે. આ મહત્વને જાળવી રાખવા માટે આ ટેલિકોમ કંપનીઓ એક-એકથી ચઢિયાતા એક પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સ લઇને આવે છે. 

Aug 29, 2021, 09:52 AM IST

JioPhone Next: 'દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન' ખરીદવા માંગો છો? આ દિવસે શરૂ થશે પ્રી-બુકિંગ

દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની રિલાયન્સ (Reliance) અત્યારે ગૂગલ (Google) સાથે મળીને 'દુનિયાનો સૌથી સસ્તો' 4G સ્માર્ટફોન (World's Cheapest 4G Smartphone) બનાવાનું કામ કરી રહી છે.

Aug 27, 2021, 06:12 PM IST

2 મહિના ચાલશે Jio નો ધાંસૂ પ્લાન, દરરોજ મન ભરીને ડેટા વાપરો, ઓછી કિંમતમાં વધુ ફાયદા

Jio Freedom Plans: Mukesh Ambani ની ટેલીકોમ કંપની જીયોની પાસે Jio 447 Plan છે જે ઓછી કિંમતમાં સારા લાભ આપે છે. અમે આ પ્લાનની સાથે-સાથે તમને આ કિંમતમાં આવનાર  BSNL, Airtel અને Vodafone Idea ના પ્રીપેડ પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ.
 

Aug 26, 2021, 08:11 PM IST