ભારતીય શેરબજારને ફરીથી ડંખી ગયો કોરોના

કોરોના વાયરસે વિશ્વભરના શેર બજારોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે અને તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. ગુરૂવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં ઈતિહાસનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તે 34472.5 પર ખુલ્યો હતો. બપોરે 2 કલાકે 40 મિનિટ પર તે સૌથી વધુ 3165 પોઈન્ટ ઘટીને 32531.74 પર આવી ચુક્યો હતો.

Trending news