ઈટ્સ માય સ્કૂલઃ મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં શું છે ખાસ જાણો

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં વિદ્યાર્થીને શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે સાર્થક વિદ્યા મંદિરમાં ઝી ૨૪ કલાકની ટીમ પહોચી હતી અને શિક્ષણની સાથોસાથ રમત ગમતના વિભાગમાં આગળ વધવા માટે વિદ્યાર્થીઓને પુરતી તક આપવામાં આવે છે એટલે જ તો આ સ્કુલના વિદ્યાર્થીઓ તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષાની જુદીજુદી રમતમાં ભાગ લેતા હોય છે અને વિજેતા પણ બનતા હોય છે આજે ઝી ૨૪ કલાકના સ્પેશ્યલ પ્રોગ્રામ ઇટ્સ માય સ્કુલમાં મોરબીની સાર્થક વિદ્યા મંદિર સ્કુલમાં કેવું શિક્ષણ મળી રહ્યું છે તે શાળાના વિદ્યાર્થીઓ પાસેથી જ જાણીશું

Trending news