થનગનાટ: જામનગરમાં જુના ગરબાઓને જાળવી રાખવા અનોખો પ્રયાસ...

થનગનાટ: જામનગરમાં જુના ગરબાઓને જાળવી રાખવા અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જુના ગરબાઓ પર ખાસ સ્ટેપ તેમાં પણ જુના સ્ટેપ આજની યુવા પેઢી શીખે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Trending news