મતગણતરી પહેલા નાકિયા અને ભરત બોધરા વચ્ચે થઈ તકરાર, Video

તગણતરી કેન્દ્ર પર ભરત બોઘરા અને અવસર નાકિયા વચ્ચે બોલાચાલી થઈ. બંને વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ છે. ભાજપ દ્વારા કોમેન્ટ કરવામાં આવી રહી છે કે, અવસર નાકિયાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે અવસર નાકિયા આ વિશે સમજાવવાનો પ્રયાસ કરાયો હતો. ભાજપની ટિપ્પણી બાદ થોડી તકરાર થઈ હતી.

Trending news