જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળી કૌભાંડની આશંકા

કિસાન ક્રાંતિ ટ્રસ્ટે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મગફળી કૌભાંડની આશંકા વ્યકત કરી. ટેગ લગાવેલી ગુણીઓ તૂટેલી જોવા મળી. નબળી ગુણવત્તાની મગફળીનો જથ્થો પણ ખુલ્લો મળી આ્વ્યો.

Trending news