ભારત અને ફ્રાન્સ વચ્ચે શું ડીલ થઇ છે, જુઓ આ અહેવાલમાં...

રક્ષા મંત્રી રાજનાથ સિંહ વિજયા દશમીના શુભ અવસરે મંગળવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા મુજબ શસ્ત્ર પૂજા કરશે. વિધિવત શસ્ત્ર પૂજા કર્યા બાદ રક્ષા મંત્રી ફ્રાન્સની કંપની દસોલ્ટ પાસેથી ખરીદાયેલા ફાઈટર વિમાન રાફેલની ડિલિવરી લેશે અને તેમા ઉડાણ પણ ભરશે. રાફેલ અત્યાધુનિક ટેક્નોલોજીથી લેસ ફાઈટર વિમાન છે. દસોલ્ટ સાથે થયેલી ડીલ મુજબ પહેલા વિમાનની ડિલિવરી આજે મળી રહી છે. ભારતમાં શસ્ત્ર પૂજાની પરંપરા અનાદિ કાળથી ચાલતી આવી છે. મહારાણા પ્રતાપની આ ધરતી પર રાજપૂત રાજાઓ દુશ્મનોના રણભૂમિમાં છક્કા છોડાવતા પહેલા અસ્ત્ર-શસ્ત્ર પૂજા કરતા રહે છે.

Oct 8, 2019, 05:00 PM IST

Trending News

આજના પોઝિટિવ સમાચાર, ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, તો બીજી તરફ રિકવર દર્દીઓની સંખ્યા વધી

Neocov: દ.આફ્રિકાના ચામાચિડિયાઓમાંથી મળેલો 'નિયોકોવ' વેરિએન્ટ મનુષ્યો માટે ઘાતક? WHO એ આપ્યો આ જવાબ

પાકિસ્તાનની નાપાક હરકત, મધદરિયે ફસાયેલા માછીમારોને બચાવવાના બદલે અપહરણ કર્યું

Budget 2022 :1950 માં કેટલો હતો ઇનકમ ટેક્સ? હવે વધીને અહીં પહોંચ્યો; એકદમ રોચક છે જાણકારી

Beating Retreat ceremony 2022: 1,000 ‘મેક ઇન ઇન્ડિયા’ ડ્રોન પહેલીવાર પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે

RAJKOT માં એક જ દિવસમાં દુષ્કર્મની ત્રણ ઘટના, અસામાજિક તત્વો બેખોફ

IND Vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરમાં શેર ટીમ ઈન્ડિયા, જીતી ચૂકી છે સતત 6 વન-ડે સિરીઝ

SURAT ના અનોખા મહાદેવ, માનતા પુર્ણ કરવા માટે ચડાવાય છે જીવતા કરચલા

Petrol ખરીદતાં પહેલાં બતાવવું પડશે આ સર્ટિફિકેટ, ટૂંક સમયમાં નિર્ણય પર લાગી શકે છે મોહર

કોરોનાના વધુ એક વેરિએન્ટે આપી દસ્તક! એટલો ખતરનાક કે દર 3 દર્દીમાંથી 1નું મોત