રફ્તારની કહેરનો વીડિયો આવ્યો સામે, જુઓ કેવી રીતે સર્જાયો અકસ્માત

ઉત્તર પ્રદેશમાં રફ્તારના કહેરનો વીડિયો સામે આવ્યો છે. લખનઉમાં દીનદયાલ પાર્ક પાસે અકસ્માત સર્જાયો હતો. એક રાહદારી ફૂટપાથ પર ચઢવા જાય છે ત્યારે એક ગાડી આવીને તેના પર ફરી વળે છે. આ દ્રશ્યો સીસીસીટીમાં કેદ થયા હતા. આ વીડિયોથી સમજી શકાય કે રાહદારીઓએ હંમેશા ફૂટપાથ પર જ ચાલવાનો પ્રયાસ કરવો.

Trending news