રાજ્યમાં કોરોના વાઈરસ પર લેટેસ્ટ અપડેટ માટે જુઓ video

ગુજરાતમાં કોરોના વાયરસનો પગપેસારા વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદમાં નોંધાયેલા 3 શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એક મહિલા અને બે પુરૂષોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અમદાવાદમાં અને સુરતમાં શંકાસ્પદ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેના રિપોર્ટ નેગેટિવ આવ્યા. આ સિવાય રાજ્યમાં કોરોના વાઈરસ પર મહત્વના સમાચાર માટે જુઓ વીડિયો

Trending news