gujarat assembly discussion on Rainfall deficit
2029ની લોકસભા ચૂંટણી પહેલા દેશના રાજકીય નક્શામાં મોટા ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય 2029ની લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં મહિલા અનામત લાગૂ કરવાનો છે. એટલે કે રાજ્ય વિધાનસભાથી લઈને લોકસભા સુધી યોજાનારી ચૂંટણીમાં મહિલાઓને 1/3 અનામત મળશે. આ પહેલાં પરિસીમન થશે અને દેશભરમાં દરેક રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની સીટો વધી જશે. તેવામાં ગુજરાતમાં પણ ધારાસભ્યોની સંખ્યા વર્તમાન 182થી વધીને 273 થઈ શકે છે.
Unrest Amendment Bill: ગુજરાત વિધાનસભામાં 'અશાંતધારા સુધારા વિધેયક' બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે. ગૃહમાં ચાલેલી લાંબી ચર્ચા બાદ આ મહત્વપૂર્ણ સુધારાને મંજૂરી મળી છે. આ નવા ફેરફારો મુજબ, હવે અશાંતધારા હેઠળના વિસ્તારોને 'નિર્દિષ્ટ વિસ્તાર' તરીકે ઓળખવામાં આવશે.
Gujarat CAR Report: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે કેગ(CAG)નો રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનું જાહેર દેવું ૩.૮૦ લાખ કરોડ હોવાનું જાહેર થયું છે. ગત વર્ષ કરતા જાહેર દેવામાં 22 હજાર કરોડનો વધારો નોંધાયો છે. જ્યારે રાજ્ય સરકારની બજાર લોન 3.11 લાખ કરોડ જે ગત વર્ષ કરતા 16 હજાર કરોડ વધુ થયું છે.
Uniform Civil Code: ગુજરાત વિધાનસભામાં આજે એક ઐતિહાસિક નિર્ણય લેતા સમાન નાગરિક સંહિતા (UCC) બિલ બહુમતીના આધારે પસાર કરવામાં આવ્યું છે. બપોરે 3 વાગ્યે રજૂ થયેલા આ બિલ પર ગૃહમાં આશરે 7.30 કલાક સુધી લાંબી અને ગહન ચર્ચા ચાલી હતી. અંતે રાત્રે 10.37 કલાકે આ બિલને સત્તાવાર રીતે પસાર જાહેર કરવામાં આવ્યું છે.
Gujarat Vidhansabha News: ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આજે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ગૃહમાં જ્યારે બોમ્બની ધમકીની વાતનો ઉલ્લેખ થયો, ત્યારે પૂર્વ મંત્રી જીતુ વાઘાણીએ વિપક્ષી નેતા અમિત ચાવડાના કાળા કપડાં પર કટાક્ષ કરતા કહ્યું કે, તેઓ પાકિસ્તાનના વિરોધમાં કાળા કપડાં પહેરીને આવ્યા છે. આ ટિપ્પણી બાદ ચર્ચાએ જોર પકડ્યું હતું, જેના જવાબમાં અમિત ચાવડાએ વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, સંકટ સમયે મંત્રીઓ જનતાને હોંસલો આપવાને બદલે ગૃહ છોડીને ચાલ્યા ગયા હતા. આ ખેંચતાણ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ દરમિયાનગીરી કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગુજરાત સક્ષમ છે અને તે કોઈનાથી ગભરાતું નથી.
Gandhinagar News:ગાંધીનગર સ્થિત વિધાનસભા ભવનને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. એક અજ્ઞાત ધમકીભર્યો મેઇલ મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને તાત્કાલિક અસરથી સમગ્ર પરિસરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે બોંબ સ્કવોડ અને ડોગ સ્કવોડ સહિતની ચુસ્ત સુરક્ષા ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. સુરક્ષાના કારણોસર તપાસ લાંબી ચાલતા વિધાનસભાની કાર્યવાહીમાં પણ વિલંબ જોવા મળ્યો હતો. હાલમાં પોલીસ આ ફેક મેઇલ પાછળના જવાબદાર તત્વોને શોધવા માટે તપાસ કરી રહી છે.
Gandhinagar News:ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે પણ પૂર્વ મુખ્યમંત્રી નિતિન પટેલને યાદ કરવામાં આવ્યા. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નનો મંત્રી મનીષા વકીલે વિસ્તારથી જવાબ આપ્યો, તેમ છતાં શૈલેષ પરમાર એ બીજો પ્રશ્ન પણ ઉપસ્થિત કરવાનો પ્રયાસ કર્યો. આ સમયે અધ્યક્ષ શંકર ચૌધરી એ ગૃહમાં શૈલેષ પરમારને કીધું કે, મંત્રી આ રીતે જવાબ આપે છે, જો નિતિન પટેલ હોત તો કેવી રીતે જવાબ આપે તે વિચાર જો.
Gujarat Legislative Assembly: ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન એક તરફ સરકાર કુપોષણના દરમાં ઘટાડો થયો હોવાનો દાવો કરી રહી છે, ત્યારે બીજી તરફ બાળકોની ખાવાની આદતોને જવાબદાર ઠેરવતા મંત્રીના નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો છે. હવે જોવાનું એ રહે છે કે અધ્યક્ષના સૂચન મુજબ સરકાર 'પોષણ અભિયાન'ને કેટલું વેગવંતું બનાવે છે.
Gandhinagar News: ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન ઘણીવાર ગંભીર ચર્ચાઓ વચ્ચે હાસ્યના ફુવારા પણ છૂટતા હોય છે. તાજેતરમાં ગૃહમાં એક અનોખો કિસ્સો બન્યો હતો, જેમાં પૂર્વ મંત્રી કુંવરજી હળપતિએ વર્તમાન મંત્રી કુંવરજી બાવળિયાને સંબોધવામાં એવી 'લોચો' માર્યો કે આખું ગૃહ હસી પડ્યું હતું.
Harsh Sanghvi on Gopal Italia: ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન ફરી એકવાર શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ આવાસ અને સુવિધાઓ પરની ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર તેમના પર કટાક્ષ કર્યા છે.
Gopal Italia On Harsh Sanghvi: ગુજરાતમાં હર્ષ સંઘવીના ધોરણ 8 પાસ મામલે નવા નવા વિવાદો સામે આવે છે. સંઘવી ભલે ભણ્યા ઓછું હશે પણ ગુજરાતમાં એમના જેવો પાવરફૂલ લીડર હાલમાં ભાજપમાં નથી.વિધાનસભા ગૃહમાં આજે 8મુ ધોરણ પાસ મુદ્દે ઉગ્ર ચર્ચા થઈ હતી, ગોપાલ ઈટાલિયાએ નાયબ મુખ્યમંત્રી પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા, જેના જવાબમાં જીતુ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગોપાલ ઈટાલિયા પર વિધાનસભાના ગૃહમાં આકરા પ્રહાર કર્યા હતા. ગૃહમાં આજે ભારે ચકમક જરી હતી.
Gandhinagar News: કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડી પર વિધાનસભા અધ્યક્ષ બગડ્યા. પ્રશ્નોત્તરીમાં મંત્રીના જવાબો વખતે કાંતિ ખરાડી સતત કોમેન્ટ કરતા અધ્યક્ષ બગડ્યા. ધારાસભ્ય કાંતિ ખરાડી ને વિધાનસભા અધ્યક્ષે કહ્યું. આપને મારે વિધાનસભા ગૃહના બહાર કરવા પડશે. આપ સતત મંત્રીના જવાબો વખતે બેઠા બેઠા કોમેન્ટ કરો છો.
why Shailesh Parmar told Jitu Vaghani to stay within the limits watch video for details
Gandhinagar News: ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, ભાજપના જ એક ધારાસભ્યએ ક્રિકેટ મેચની ટિકિટ ન મળવા બાબતે પોતાની વ્યથા ઠાલવી હતી, જેને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર અને તેમના ધારાસભ્યો પર આકરા પ્રહારો કર્યા છે. ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે, જ્યાં જનતાના પાયાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ, ત્યાં સત્તાધારી પક્ષના સભ્યો ક્રિકેટ મેચની ટિકિટો માટે રજૂઆતો કરી રહ્યા છે.
Gandhinagar News: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે ડ્રગ્સના મુદ્દે ભારે હોબાળો જોવા મળ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ માફિયાઓ સામે રાજ્ય સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો, જ્યારે વિપક્ષી નેતાઓએ ડ્રગ્સના લેન્ડિંગ અને મેન્યુફેક્ચરિંગ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
Gujarat Government Job: ગુજરાત વિધાનસભામાં સરકારે રજૂ કરેલી માહિતી મુજબ હાલ વર્ગ 1 અને 2ની 17700થી વધુ જ જગ્યાઓ ખાલી છે. વર્ગ-1 અને વર્ગ-2ની 309 જગ્યાઓની ભરતી પ્રક્રિયા માટે ગુજરાત જાહેર સેવા આયોગ સમક્ષ માંગણાપત્રક મોકલી દેવાવા છે. જેમાં 73 જગ્યા માટે 2024માં અને 233 જગ્યા માટે 2025માં માંગણાપત્રક મોકલાયા હતા.
પાદરાના ધારાસભ્યએ વિપક્ષ પર કટાક્ષ કર્યો અને વિપક્ષી વરસાદી દેડકા સાથે સરખામણી કરી. જુઓ વીડિયો.
New rules for marriage registration will be announced today
રાજ્યપાલના સંબોધન પરની ચર્ચામાં હાર્દિક પટેલનું નિવેદન. રોડ રસ્તા પર વિરોધ કરવો- માંગણી કરવી સહેલી છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Gujarat Shops and Establishments Act 2019 Amendment Bill passed in Assembly