हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
308/ 9
(47)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pak vs nz
Pak vs nz News
matt henry
થઇ ગયું કન્ફોર્મ, બાકી ટૂર્નામેન્ટનો ભાગ નહી હોય આ ખેલાડી, રિપ્લેસમેન્ટની થઇ જાહેરાત
Matt Henry: હવે વર્લ્ડ કપમાં માત્ર થોડી જ લીગ મેચો બાકી છે. પરંતુ ભારત સિવાય દરેક ટીમ માટે આ મેચોમાં જીત નોંધાવવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને તે ટીમો માટે જે ટોપ-4ની રેસમાં છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી મોટી મેચો પહેલા જ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાગ્રસ્ત થયેલો મેચ વિનિંગ ખેલાડી હવે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જો કે તેના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરવામાં આવી છે.
Nov 3,2023, 18:50 PM IST
Pakistan cricket
PAK vs NZ: અમ્પાયરને વાગ્યો બોલ પાકિસ્તાની ખેલાડી દબાવવા લાગ્યો પગ, જુઓ વીડિઓ
Pakistan vs New Zealand: ન્યૂઝીલેન્ડે બીજી વનડે મેચમાં પાકિસ્તાનને 79 રને પરાજય આપ્યો હતો. આ મેચમાં પાકિસ્તાનના ફીલ્ડર મોહમ્મદ વસીમ જૂનિયરનો થ્રો અમ્પાયર અલીમ ડારને લાગી ગયો, ત્યારબાદ તે ગુસ્સે થયા હતા.
Jan 12,2023, 15:39 PM IST
pak vs nz
PAK Vs NZ Test: ચાલુ મેચમાં પાકિસ્તાનની ટીમે કેપ્ટન બદલ્યો, બાબરની જગ્યાએ આ પ્લેયરને સોંપી જવાબદારી
PAK Vs NZ Test: Pakistan team changed the captain during match
Dec 28,2022, 17:15 PM IST
pak vs nz
PAK Vs NZ Test: ચાલુ મેચમાં પાકિસ્તાનની ટીમે કેપ્ટન બદલ્યો,આ પ્લેયરને સોંપી જવાબદારી
Pakistan captain: મળતી માહિતી અનુસાર બાબર આઝમની તબિયત ખરાબ થતા પાકિસ્તાનની ટીમે આ નિર્ણય કર્યો છે. હાલમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાચીમાં ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે.
Dec 28,2022, 17:07 PM IST
Bhavna Balakrishnan
VJ Bhavna T20 WC માં જલવો પાથરી રહી છે આ ભારતીય એન્કર, સિંગિંગ-ડાન્સિંગમાં પણ લાજવાબ
ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) માં ખેલાડીઓની સાથે સાથે ફીમેલ એન્કર્સ પણ ખૂબ ચર્ચામાં છે. ટી20 વર્લ્ડકપ 2022 માં કેટલાક નવા એન્કરોની લાઇન-અપ જોવા મળી છે જે ફેન્સના મનોરંજન અને અપડેટનું ધ્યાન રાખે છે. આ લિસ્ટમાં ભારતની ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) નું નામ પણ સામેલ છે, જે ફેન્સની વચ્ચે ખૂબ છવાયેલી છે.
Nov 9,2022, 21:43 PM IST
pak vs nz
PAK ફાઇનલમાં પહોંચતાં જ ભારતની જીત ફાઇનલ! હવે પુનરાવર્તિત થશે 15 વર્ષ જૂનો ઇતિહાસ
Pakistan vs New Zealand: પાકિસ્તાનની ટીમે ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. તેમણે સેમીફાઇનલની મેચમાં ન્યૂઝીલેંડને હરાવ્યું.
Nov 9,2022, 19:09 PM IST
pak vs nz
PAK vs NZ: કીવીઓનું સપનું રોળાયું, બાબર સેનાનું દમદાર પ્રદર્શન, પાકિસ્તાન ફાઇનલમાં
ICC T20 World Cup, PAK vs NZ: શાહીન શાહ આફ્રિદીની દમદાર બોલિંગ અને બાબર-રિઝવાનની શાનદાર બેટિંગની મદદથી પાકિસ્તાને આઈસીસી ટી20 વિશ્વકપ 2022ના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
Nov 9,2022, 17:05 PM IST
india
T20 WC 2022: ભારત માટે 2011 તો પાક માટે 1992, આ વખતે વિશ્વકપમાં કોનો સંયોગ પડશે ભારે
ICC T20 World Cup 2022: એશિયાની બે ટીમો ભારત અને પાકિસ્તાન આઈસીસી ટી20 વિશ્વકપના સેમીફાઇનલમાં પહોંચી ચુકી છે. સેમીફાઇનલમાં ભારતની ટીમનો સામનો ઈંગ્લેન્ડ તો પાકિસ્તાનનો ન્યૂઝીલેન્ડ સામે થશે. પાકિસ્તાનની આ સફરમાં ભાગ્યનું કનેક્શન જોરદાર છે.
Nov 6,2022, 23:13 PM IST
2011 World Cup
T20 World Cup 20222: તો 2011ની જેમ ફરી ચેમ્પિયન બનશે ભારત? બની ગયો અદ્ભુત સંયોગ
T20 World Cup 2022: આ સંયોગ કહો કે ભારતનું ભાગ્ય, જે વસ્તું 2011ના વિશ્વકપમાં જોવા મળી હતી, તે ઘટનાક્રમ આઈસીસી ટી20 વિશ્વકપ 2022માં જોવા મળી રહ્યો છે.
Nov 6,2022, 18:36 PM IST
New Zealand
PAK Vs NZ: આજે આ તમામ સવાલોનો જવાબ મળી જશે, સોશિયલ મીડિયામાં મીમ્સનું ઘોડાપુર
પાકિસ્તાનને પોતાની પહેલી મેચમાં ભારતને હરાવ્યું હતું, જ્યારે સુપર 12 રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડની પણ આ પહેલી મેચ છે. ખાસ વાત તો એ છે કે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન પ્રવાસ રદ્દ કર્યા પછી બન્ને ટીમોની વચ્ચે આ પહેલો મુકાબલો છે.
Oct 26,2021, 17:25 PM IST
pak vs nz
હોટલમાંથી એક પગલું બહાર નિકળતાં જ થશે હુમલો', આ 5 દેશોએ NZ ટીમને આપી હતી ચેતવણી
મેચ શરૂ થતાં પહેલાં 5 દેશોની સુરક્ષા એજન્સીઓએ હુમલાની જાણકારી આપી હતી. તેમાં ન્યૂઝીલેંડ, કેનેડા, યૂએસએ, યૂકે અને ઓસ્ટ્રેલિયાનું નામ સામેલ છે.
Sep 19,2021, 11:10 AM IST
pak vs nz
PAK માં હાઇ વોલ્ટેજ ડ્રામા, કીવી ટીમને બતાવ્યો ઠેંગો, મેચ શરૂ થતાં પહેલાં જ ટૂર રદ
ન્યૂઝિલેન્ડ ક્રિકેટ ટીમે પહેલા એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ શરૂ થતાં પહેલાં સુરક્ષાને ખતરો હોવાનો હવાલો આપતાં પાકિસ્તાનનો પોતાનો વર્તમાન પ્રવાસ રદ કરી દીધો છે.
Sep 17,2021, 16:22 PM IST
Kane Williamson
PAK vs NZ: કેન વિલિયમસને સતત ત્રીજી ટેસ્ટમાં ફટકારી સદી, ન્યૂઝીલેન્ડ મજબૂત સ્થિતિમા
આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનની ખુરશી હાસિલ કરનાર કેન વિલિયમસને પાકિસ્તાન વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં 140 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ વિલિયમસનનના ટેસ્ટ કરિયરની 24મી સદી હતી.
Jan 4,2021, 14:33 PM IST
pak vs nz
પાકિસ્તાનની જીત બાદ સાનિયા મિર્ઝાએ કર્યું આ ટ્વીટ, શોએબને લોકોએ કર્યો TROL
આઈસીસી વિશ્વ કપમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ છ વિકેટે જીત મેળવી હતી. મેચ બાદ સાનિયા મિર્ઝાના ટ્વીટ પર તેના પતિ શોએબ મલિકને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
Jun 27,2019, 13:43 PM IST
પાકિસ્તાન vs ન્યૂઝીલેન્ડ
વર્લ્ડકપ 2019: બાબર આઝમની અણનમ સદી, પાકે ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું
બાબર આઝમ (101*) અને હારિસ સોહેલ (68)ની વિજયી ભાગીદારીની મદદથી પાકિસ્તાને અહીં રમાયેલી વિશ્વકપ-2019ની 33મી મેચમાં ન્યૂઝીલેન્ડને વિકેટે પરાજય આપીને સેમિફાઇનલની આશા જીવંત રાખી છે.
Jun 26,2019, 23:57 PM IST
પાકિસ્તાન vs ન્યૂઝીલેન્ડ
નીશમના લડાયક 97, પાકને જીતવા માટે મળ્યો 238 રનનો ટાર્ગેટ
આઈસીસી વિશ્વ કપ-2019મા આજે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે ટક્કર થવાની છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો છે.
Jun 26,2019, 23:59 PM IST
પાકિસ્તાન vs ન્યૂઝીલેન્ડ
World Cup 2019: 'કરો યા મરો' મુકાબલામાં આજે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે પાક
આઈસીસી વિશ્વકપ-2019ની 33મી મેચમાં આજે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થવાની છે. જો ન્યૂઝીલેન્ડની ટીમ આ મેચમાં વિજય મેળવે તો તે અંતિમ-4મા પહોંચી જશે.
Jun 26,2019, 7:10 AM IST
Pakistan vs New Zealand
World Cup: વસીમ અકરમને આશા, પાકિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવશે
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે કેપ્ટન સરફરાઝ અહમદને સલાહ ાપી છે કે તે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાની ટીમમાં કોઈ ફેરફાર ન કરે.
Jun 25,2019, 16:42 PM IST
pak vs nz
Video: શોએબ મલિકના શોટથી ખેલાડી ઈજાગ્રસ્ત પણ મલિક અનોખી રીતે થયો આઉટ
પાકિસ્તાનની ઈનિંગની 33મી ઓવર ચાલી રહી હતી અને આ ઓવર લોકી ફર્ગ્યુસન ફેંકી રહ્યો હતો. આ ઓવરના ચોથો બોલ લોકીએ શોર્ટ ફેંક્યો અને તેના પર મલિકે આકરો પ્રહાર (પુલ શોટ) કર્યો. અહીં શોર્ટ લેગ પર નિકોલ્સ ઉભો હતો.
Nov 10,2018, 15:34 PM IST
Trending news
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ