બનાસકાંઠામાં ફરી તીડનો હુમલો

બનાસકાંઠાના વાવ તાલુકાના ગામડાઓમાં શનિવારે ફરી કરોડો તીડનું આક્રમણ થયું છે. જેને લઇ ખેડૂતો સહિત સરકાર પણ ચિંતિત બની ગઈ છે. વાવ તાલુકામાં અગાઉ આવેલ તીડના ઝૂંડ કરતા પણ આ ઝૂંડ મોટું છે.

Trending news