ગાંધીધામમાં સામે આવ્યું મગફળી કૌભાંડ, મંડળીઓ કરે છે મિલાવટ?

ગાંધીધામમાં મગફળીનું કૌભાંડ સામે આવ્યું છે. મગફળીના કોથળાઓની તપાસ કરાતા તેમાંથી મગફળી કરતા મોટા પ્રમાણમાં કાંકરા અને માટી મળી આવ્યું હતું. ગાંધીધામના ગોડાનમાં તપાસ દરમિયાન કોથળા તપાસવામાં આવતા મગફળી કરતા વધારે માટી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

Trending news