મહા વાવાઝોડાના પગલે તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ

મહા વાવાઝોડાની દહેશતના પગલે ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર ખડેપગે છે. ગુજરાત ના દરિયા કાંઠા નાં અનેક બંદરો એ માછીમારો ન ઊંડે સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. માછીમારોએ પોતાની માછીમારીનો સામન સલામત સ્થળે ખસેડાવાની તજવીજ હાથ ધરી. મહા વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠાનો માર જોવા મળ્યો છે.

Trending news