શું છે મહીસાગરના ડાયનોસોર ફોસિયલ પાર્કની વિશેષતાઓ

ગુજરાતના મહીસાગર જિલ્લાનું રૈયોલી ગામ કે જયાંથી 37 વર્ષ પૂર્વે ડાયનોસોરના પથ્થર થઇ ગયેલા અવશેષો મળી આવતા સંશોઘન શરુ કરવામાં આવ્યું હતું. હવે આ જ જગ્યાએ ડાયનાસોર ફોસિયલ પાર્ક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે.

Trending news