ઉત્તરાયણ પર 108 ઈમરજન્સી સેવાનો નંબર સતત રણક્યા કર્યો, જાણો પહેલા દિવસે કેટલાક કોલ આવ્યા...

ઉત્તરાયણના પર્વ પર 108 ઈમરજન્સી સેવાને 3000થી વધુ કોલ કરવામાં આવ્યા છે. ઉત્તરાયણમાં દોરીના કારણે તેમજ ધાબા પરથી પડવા સહિત અનેક ધટનાઓ બનતી હોય છે જેના કારણે 108 સેવા માટે રાજ્યભરથી 3,351 કોલ કરવામાં આવ્યા છે. જ્યારે કે, સૌથી વધારે અમદાવાદમાં 611 અને સુરતથી 300 કોલ આવ્યા હતા.

Trending news