મોટેરા સ્ટેડિયમ પર ખુલ્લી જિપ્સી બની આકર્ષણનું કેન્દ્ર

PM મોદી અને ટ્રંપના સ્વાગતની તડામાર તૈયારી ચાલી રહી છે, જેમાં મોટેરા સ્ટેડિયમમાં જોવા મળેલી ખુલ્લી જીપ્સી આકર્ષણનું કેન્દ્ર બની છે. ખુલ્લી જીપ્સીમાં ટ્રંપ-મોદી લોકોનું અભિવાદન કરે તેવી શક્યતા છે.

Trending news